________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
(૩૮)
(૩૯)
(૪૧)
(૪૨)
(૪૩)
[ ૧૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ કુંડલ રૂચકે દ્વીપમધિ, યાર થયા જિનચૈત્ય
ચાર ચાર સઈ છનું, બિંબ જમું તે નિત્ય. રાજધાની નઈ ચૂલિકાસોલપંચ જિનગેહ; સઇ ઉગણીસ વીસોત્તરાં, છ સ નમું વલી તેહ. ગયદતે વસહ ભુવન, જિણબિંબ સઈ ચેવીસ, દેવકુરૂત્તરી દસ ભુવન, બાર સયાં જગદીસ. ઈષકારિ પ્રાસાદ ચ, માનુષેત્તરિ ગિરિ ચારિક ચાર સઈ ઈસીઆ, બિંબ નમું સુવિચારિ. વખાર ગિરિ નઈ કુલગિરિ, ઈસા ત્રીસ પ્રાસાદ: છન્ન સઈ છત્રીસ સઈ, બિંબ નમું સુપ્રસાદ. દીર્ધ વૈતાઢય દિગજભુવનિ, સિત્તરિ સુ ચાલીસ વીસ સહસ નઈ ચ્ચાર સઈ, જિન સત અડતાલીસ. ઈગ્યાર સઈ સિત્તર ભુવન, જબ પ્રમુખ દસ વૃક્ષ; શ્યાલીસ સહસ નઈ ચાર સઈ, બિંબ નમું એક લક્ષિ. કાંચનગિરિ પર્વત અછઈ, એક સહસ જિણ ગેહ; એક લાખ વીસહ સહસ, પ્રતિમા પ્રણમું તેહ. મહાનદી સિત્તરિ ભુવન, ઉરાસી સઈ બિંબ ઈહિ અસી પ્રાસાદ છઈ, છસઈ પ્રતિબિંબ.. કંડિ ત્રિણિ સઈ ઈસી ભૂવન, બિંબ સહસ પણુયાલ; છ સઈ આગલાં તે નમું, મન શુદ્ધિ ત્રિણિ કાલિ. વૃત્ત નામ વૈતાઢય તિહાં, ભલા વીસ પ્રાસાદ, સત ચોવીસ ભાવી નમું, પ્રતિમા વિણ વિખવાદ.
વસ્તુ (છંદ) - યમક પર્વતિ પર્વતિ દીસ પ્રાસાદ, તિહાં બિંબ ચઉવીસઈ, નમુ એક ચિત્તિ નિત્ય સુખકર, તિરિય લકિ છત્રીસ સઈ, ઉગણુસઢિ પ્રાસાદ સુંદર, સહસ એકાણું ત્રણસઈ, વીસ સહિત ત્રિણિ લાખ, ભુવન બિંબ સંખ્યા કહી, આગમિ શ્રીજિન ભાષ.
ચઉપઈ હવિ વ્યક્તર જયોતિષી મરિ, અસંખ્યાત જિનભુવન વિચારિક તિહાં અસંખ્ય શાશ્વત જિશુબિંબ, તે નિત્યઈ વજું અવિલઅ. પાતાલ લેક અસુર કમાર, માંહિ ચુસઠિ લાખ વિહાર; સત કાટી નઈ પનર કેડિ, વીસ લક્ષ બિંબનમું કર જોડિ.
(૫૧)
For Private And Personal Use Only