________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
(વર્ષ ૮
(૭૪)
આરણ-અચુત એકાદશ-બાર, ડુઢ ડુઢસો] જિગૃહર સાર. બિહું એ મિલી સહસ ચુપન્ન, શાશ્વત સ્વામી ઠામિ મન મન્ન; બારે દેવલોકિ દસ ઈદ, ભુવનવિવેક કહિયાં જિનચન્દ. ત્રિતું શ્રેયક પ્રથમ વિચાર, જિણમન્દિર એક સુ અગિયાર; તેર સહસ્ત્ર ત્રણ સઈ વીસ, ભાવ સહિત વન્દુ જગદીસ. મધ્ય વિહુંની સુણિયે બાત, તિહાં પ્રાસાદ એક સુ સાત સહસ બાર આઠ સઈ ચાલ, સ્વામીનઈ વંદના ત્રિણિકાલ. ઉપરિ વલી ત્રણ ગ્રંક, તિહાં શાશ્વત ભુવન સત એક; બાર સહસ જિનપ્રતિમા લહી, મઈ કેવલી વચનઈ સહી. • પંચ અનુત્તર પંચ વિમાન, પંચભુવન ષટ સઈ પ્રભુમાન; ઊર્ધ લોકિ જિણહર જિનતણ, સંખ્યા કહું વિગતિસું ગણી.
દેહા લખ ચુલસી સત્તાણુવઈ, સહસ અનઈવીસ; જિનાલય છઈ એત (ટ) લાં, સત કેટી જગદીસ. (૭૩) બાવન કેડિ વલી કહ્યાં, લખ ચુરાણું દેવ; સહસ ચઉઆલીસ સાતસઈ, સાઠિ સુહાવી દેવ.
વસ્તુ (છન્દ) ત્રિતું ભુવને ભુવને મલીય, આઠ કેડિ લક્ષ સતાવન અધિક વલી; બિસઈ છયાસીએ જૈન મંદિર, તિહાં પનરસિ કેડિ જિનબિમ્બ કોડિ બાયાલ સુન્દર લાખ, અઠયાવન છત્તીસ સહસ અસી ભગવંત, કુશલ ભુવન પ્રભૂ ધ્યાવતાં, સુખ સંપદા અનન્ત.
ઢાલ-મહાલંતડેનું છે હિવઈ સુર મનુષ્ય નીપાઈઆ એ મહાલંતડે, પૂજા વિવિધ પ્રકાર સુણ સુંદરીએ; તેહમાંહિ ધુરિ વંદીઈ એ મ૦, શ્રી સેતુજ ગિરનાર સુણ સુંદરીએ. (૭૬) પ્રથમ ચક્રી ભરતેસરૂ એ મઠ, આદીસરનું જાત સુણ સુંદરીએ; આરીસાહરિ કેવલી એ મ, પાટ હવા એક સાત. સુણ સુંદરીએ. (૭૭) તાત વચનિ અષ્ટાપદિ એ મ૦, થાપ્યા જિન ચુવીસ સુત્ર; માનિ વાનિ પરિમાણિના એ, મળ, જિહાં સીધા આદીસ સુ (૭૮) સમેતશિખર તીથર ભલું એ મ0, વન્દ્ર વીસ જિણુંદ સુe; અબુદાચલ જીરાંઉંલ એ મ, નાગહિ આનંદ સુo. (૭૯)
૧. ગિરનાર-જૂનાગઢ, વિશેષ માટે જુઓ ગિરનાર-ચૈત્યપરિપાટિ પુરાતત્ત્વ” વર્ષ ૧ અં. ૩ જો પૃ ૨૯૧થી ૩૨૫ સુધી.
* (૭૫)
For Private And Personal Use Only