SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ મનેરથ (અભિલાષ) થયેા. દરદ્રોને મનારથે ઉત્પન્ન થાય છે અને જેમના તેમ નાશ થાય છે. તેમ શેતા આ મનેરથ થયે! નથી. પણ શેઠને તે તે વખતે ચપળ લક્ષ્મીને સફળ કરવાની આવી ઉત્તમ તક ફરી ફરી મળવી મુશ્કેલ છે, કલ્યાણ કાર્યમાં ઘણાં વિઘ્નોનો સંભવ છે, આયુષ્યને ભરુસા નથી, ધર્માંની શીઘ્ર ગતિ છે; વિગેરે અનેક શુભ વિચારે ઉદ્દભવવાથી ખીજે જ દિવસે એટલે કે અનંતલધિના ભંડાર સકલ સંકટાને નાશ કરનાર પ્રભુ શ્રી ગૌતમ મહારાજાની કૈવલજ્ઞાનઉત્પત્તિથી ઉત્તમ ગણાતા સકલ જગતના આનન્દ રૂપ વિસ॰ ૧૯૭૭ ના કાર્તિક શુદ એકમના બેસતા વર્ષના દિવસે શેએ દેરીઓના ધ્ધિાર કરાવવાને વિચાર નક્કી કર્યાં અને થોડા જ ટાઈમમાં તે શરૂ પણ કર્યાં, ક પરિણામની ભયંકરતા અને કાલની વિચિત્રતાને લત શેઠ જમનાભાઇનું વિ. સ’. ૧૯૮૧ના અશાડ સુદ એકમે અવસાન થવાથી તે પેાતાની હયાતી દરમ્યાન જીર્ણોદ્ધારની પૂતા ન દેખી શકયા. પરંતુ ધણું કરીને ઉત્તમ મનેરથ નિષ્ફલ ન નિવર્ડ જેથી તે શેઠનાં ધર્માં પત્ની વિવેકાદિ ગુણાને ધારણ કરનાર શેઠાણી માણેકબાઇ કે જેએ વીશા પોરવાડ શા. વાડીલાલ રતનચંદ અને મેાતીબાઇની પુત્રી થાય છે તેમણે શેઠજીના વિચાર પ્રમાણે શિખરના લશપ ત બધા જીર્ણોદ્ધાર પૂરા કરાવ્યા. આ જીર્ણોદ્ધારમાં લગભગ ચાર લાખ રૂપૈયાને ખર્ચો થયા છે. વિ. સ. ૧૯૮૪ના કુમારયાગાદિ શુભ યોગવાળા મહાવદ પાંચમના દિવસે પ્રશસ્ત લગ્ન તે દેરીયામાં ફરી બંને સ્થાપન કરવાનેા મહાસવ પણ તે જ શેઠાણીએ કર્યા છે. એકાવન દેરીએ પૈકી મુખ્ય દેરીમાં શ્રી રાજનગરથી લાવેલા અને મહારાજા શ્રી સંપ્રતિએ ભરાવેલ શ્રીઋષભદેવ પ્રભુનું બિંબ સ્થાપન કર્યું છે અને બાજ઼ીની પચાસ દેરીઓમાં ત્યાંના બિમા સ્થાપન કર્યાં છે. આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસ ંગે વીતરાગ ધર્માંની અતિશ્રદ્ધાવાલા તે જ શેઠાણીએ પેાતાના ધનિષ્ઠ પતિના કલ્યાણને માટે ભરાવેલ ભગવાન શ્રીઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર, તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ પર્વત ઉપર ચૈત્ર શુદ પૂનમને દિવસે પાંચ ટ્રેડ મુનિએના પરિવાર સહિત મુકિત પદને પામ્યા હતા જે કારણથી શ્રી સિદ્ધગિરિ મહારાજનું પુંડરીકાચલ નામ પ્રસિદ્ધ થયું છે તે શ્રી પુંડરીકરવામીજી કે જેમનું બીજું નામ ઋણભસેન ગણધર છે તેમના બિંબની પ્રતિમા તથા મારવાડના દેસૂરી ગામના શ્રીસંઘે ભરાવેલા શ્રી ઋષભદેવ, શ્રી ચંદ્રપ્રભુ મહરાજ, શ્રી શીતલનાથ ભગવાન અને શ્રી શ્રેયાંસનાથ ભગવાન એ ચાર બિષેાની અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ પણ કરવામાં આવ્યા છે. આ મહે।ત્સવમાં મહાન આનન્દનું સ્થાન તેા એ છે કે આ બિંબ સ્થાપન અંજનશલાકા સબંધી તમામ વિધાનમાં આચાર્યચિત ક્રિયા સિદ્ધાન્તત વ્યાકરણાદિવિવિધશાસ્ત્રાપારાવારપારીણ--પરાપકારકરણકાર્પિતકરણ-વિહિતવ્યાખ્યાપ્રજ્ઞત્યાદિયાગાદહનપ્રભૃતિપ્રવચનેક્ત-ક્રિયાકલાપ–સમરાધિત વિદ્યાપિઠાદિપ ચપ્રસ્થાનમયશ્રીસૂરિમત્ર-સૂરિચક્રચક્રવર્ત્તિ શાસનસમ્રાટ–તપાગચ્છાધિપતિ–વિનિતિન્યાયવ્યાકરણાદિચ ચેસ દાહ–જગદ્દગુરુ-ભટ્ટારકાશ્રણી પૂજ્યપાદ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી તથા તેએશ્રીના પટ્ટાલંકાર સિદ્ધાન્ત વાચસ્પતિ ન્યાયવિશારદ પૂજ્યપાદ શ્રીમદ્ વિજયાદયસૂરીશ્વરજી મહારાજના પવિત્ર હસ્તથી થયેલી છે, તેમજ તમામ વિધાન તેએાશ્રીના ઉપદેશ તથા સૂરિમંત્રથી મ ંત્રેલ વાસક્ષેપ પૂર્ણાંક કરવામાં આવ્યું છે. આ જર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રચન્દ્રદિવાકર સમૃદ્ધિને પામે ન ઢાશકર શિલ્પકાર, ધ્રાંગધ્રા (ચાલુ) For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy