________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०७१-७]
શ્રી માતર તીર્થ
[१८]
नवरं प्रायः सन्मनोरथो न वितथ इति तदीयया धर्मपन्या विवेकादिगुणधारिण्या मोतीबाईकुक्षिसंभूतया बृहत्यागवाटवंशीय वाडीलाल रत्नचन्द्र सत्पुत्र्या माणेकबाई नाम्न्या श्रेष्टिन्या श्रेष्ठिमनोरथानुसारेण पूर्णीकृतोऽयमाशिखरकलशं मूलचैत्यपरिपार्श्ववत्येकपञ्चाशेदेवकुलिकाजीर्णोद्धारः ।। अस्मिंश्च जीर्णोद्धारे प्रायश्चतुर्लक्षरूप्यकव्ययः सञ्जातः ॥ निर्मितश्च पुनर्बिम्बस्थापनमहोऽपि तयैव श्रेष्टिन्या वेदगजनन्दमेदिनी १९८४ मिताब्द तपोऽसितपञ्चमी शुक्रवासरे कुमारादिमहायोगपवित्रिते ॥ एतासु च देवकुलिकासु मुख्यायां देवकुलिकायां श्रीराजनगरादानीय श्रीसम्प्रतिमहाराजकारितं श्रीऋषभदेवबिम्बं स्थापितं । शेषासु च तत्रत्यान्येव बिम्बानि स्थापितानि ॥ ___सञ्जातश्चास्मिन्नैव महे वीतरागधर्मनिष्ठया. तयैव श्रेष्ठिन्या स्वपति श्रेष्ठिवर्यश्रेयोऽथ कारितस्य श्रीऋषभदेवप्रथमगणभूदृषभसेनापरसंज्ञस्य तीर्थराजे श्रीपुण्डरीकाचले मधुपौर्णमास्यां पञ्चकोटिमुनिपरिवारेण मुक्तिंगतस्य श्रीपुण्डरीकस्वामिभगवतो बिम्बस्य मरुमण्डलस्थश्रीदेसूरीग्रामसङ्घकारितस्य श्रीऋषभदेवादिबिंबचतुष्टयस्याञ्जनशलाकाभिधप्रतिष्ठामहोऽपि ॥
सकलोऽपि बिम्बस्थापनाञ्जनशालाकाप्रतिष्ठाप्रभृतिविधिकलापः सिद्धान्ततर्कव्याकरणादिविविधशास्त्रपारावारपारीणानां परोपकारकरणैकार्पितकरणानां विहितव्याख्याप्रज्ञत्यादियोगोद्वहनप्रभृतिप्रवचनोक्तक्रियाकलापानां समाराधितविद्यापीठादिपञ्चप्रस्थानमयश्रीसूरिमन्त्राणां सूरिचक्रचक्रवर्त्तिनां शासनसाम्राज्यभाजां तपागच्छाधिपत्यशालिनां विनिर्मितन्यायव्याकरणादिग्रन्थसन्दोहानां जगद्गुरूणां भट्टारकमतल्लिकानां श्रीमद्विजयनेमिसूरीश्वरपादानां तत्पट्टालङ्कार-सिद्धान्तवाचस्पतिन्यायविशारदबिरुदशालिनां श्रीमद्विजयोदयसूरीणाञ्चोपदेशपुरःसरं स्वाधिकारोचितविधानश्रीसूरिमन्त्राधिवासितवासप्रक्षेपपूर्वकञ्चैव निर्वर्तित इति महदुत्सवास्पदम् ॥ नन्दताचायमाचन्द्रार्कम् ॥ श्रीः ।। शुभम् ।।
(नर्मदाशंकर शिल्पकारः) ध्रांगध्रा ગુજરાતી શિલાલેખ
શ્રી વીતરાગાય નમઃ | » “રવર્તિ શ્રી રાજનગર અમદાવાદના રહેવાસી અને વીશા પોરવાડ વંશને શોભાવનાર તપાગચ્છીયે. વીતરાગભાષિત પવિત્ર ઉત્તમ ધર્મની આરાધના કરવામાં પરાયણ વીતરાગ ધર્મની અડગ શ્રધ્ધાને ધારણ કરનાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અને તેમનાં ધર્મપત્ની શેઠાણી પ્રધાનબાઈના સુપુત્ર અને અપૂર્વ મહિમાથી શોભાયમાન સંસારના પારને પામેલ દેવ શ્રી તીર્થંકર પ્રભુએ પ્રરૂપેલ નિર્મલ ધર્મની અડગ શ્રધ્ધાવાલા શેઠ મનસુખભાઈના લધુ બંધુ વીતરાગ ધર્મની એકનિષ્ઠાવાળા શેઠ જમનાભાઇએ વિક્રમ સંવત ૧૯૭૬ ના વર્તમાને ચોવીશીના ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકથી પવિત્ર થયેલા દીવાલી પર્વના ઉત્સવરૂપ આસો વદી અમાસને દિવસે ગુર્જર દેશમાં આવેલા આ માતર નામના ગામમાં રહેલા એકાવન દેરીઓથી શોભાયમાન સાચા દેવના પવિત્ર નામથી પ્રસિદ્ધિને પામેલા પંચમ ગતિને આપવામાં સમર્થ પંચમ તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાન (મૂલ નાયક)ને અલૌકિક તીર્થની યાત્રા કરી તે પ્રસંગે મૂલ ચિત્ય (ફરતી તમામ એકાવન ) દેવીની ઝણું થયેલી સ્થિનિ જોઈને તે સર્વે ને જીણું દ્વાર કરવા
For Private And Personal Use Only