SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [७८] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ८ સભામંડપ અને પ્રવેશદ્વારની વચ્ચેથી ભમતીમાં જવાનો રસ્તો શરૂ થાય છે. ભમતીમાં ૫૧ દેવકુલિકા(દેરી)ઓ છે; અને તે દરેક દેવકુલિકા પર એકેક મંગલમૂર્તિ તરીકે શ્રી જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરવામાં આવેલી છે. આ દેવકુલિકાઓમાં નાની મોટી ૪૦૪ જિનપ્રતિમાઓ પાષાણુની છે તથા એક એવી જિનમાતાને પટ છે. આ બધી પ્રતિમાઓના શિલાલેખો સ્વસ્થ જૈન વિદ્વાન પૂર્ણ ચંદ્રજી નાહર તરફથી ४. स. १८२८ मा न ५ संख' तृतीय ५ (सलमेर)मा प्रसिद्ध थोरा, જેમાં કેટલીક મહત્ત્વની ભૂલ પણ રહી જવા પામી છે, જે મેં સુધારી લીધી છે. પરંતુ તેઓશ્રીના સંગ્રહમાં શ્રી પાર્શ્વનાથજીના દેરાસરની ૫૧ દેવકુલિકાઓની બારસાખ પરના શિલાલેખાનો ઉલ્લેખ સુદ્ધાં પણ જણાતું નથી, તેથી તે બધા લેખે પરનો ચુને મજુર પાસે સાફ કરાવીને મેં લઈ લીધા હતા, જે નીચે પ્રમાણે છે:દેવકુલિકા નંબર १] सं० १४७३ वर्षे वरडा हरपाल पुत्र आमाकेन पुत्र पाल्हा माजण... २] १४७३ वर्षे वरडा हरपाल पुत्र का डैन पुत्र...... ३] १४७३ ४-५] 24 ने देशग। ५२ सेप Prage नथी. ६] सं० १४७३ वर्ष ता. समरा पुत्र देपाजगसिंहजसजयभोलामेलाश्रावकैः पुण्यार्थ देवकुलिका कारिता ७] संवत् १४७३ वर्ष पाग्वाट ऊदा सुत उप(ख)रेण स्वभार्या जडणादि पुण्यार्थ देवगृह कारिता ८] संवत् १४७३ वर्षे चो० कीता सुतै कर्मण पांचा ठाकुरसी जेठा शिवराज...... .....श्रावकैः कारिता ९] संवत् १४७३ वर्ष चो० कीता लखमणदेवाभ्यां कारिता देवगहिका १०] संवत् १४७३ वर्षे श्रेष्टि मम्मणपुत्रेण श्रेष्टि जयसिंहन स्वपुण्यार्थ कारिता देवगृहिका ११] संवत् १४७३ वर्षे सा० पेथडपुत्र सच्चाकेन कारिता गणधर नयणासुत सालिगेन च । द्वार कारिता देवगृहिका माता राजी पुण्यार्थ १२] सं० १४७३ वर्षे सं० कीहट सं० देवदत्त ऊसभदत्त कान्हा जीवंद जगमाल सं० कपूरी माल्हणदे करमी प्रमुख परिवारेण स्वपुण्यार्थ देवगहिका कारिता १३] आश ५२ सेम सिस नथी. १४] संवत १४७३ वर्षे सा० सीहा पुत्रेण सा० सोमा श्रावण कारिता १५] सं० १४७३ डागा भोना सुत मदाश्रावकेण निजभार्या मालणदे पुण्यार्थ देहरी कारिता १६] संवत् १४७३ वर्षे सा० छेजसी सुतेन करापिता ठ• देवसिंहेन पुत्र बछराज जसहडादि सहितेन कारिता देवगृहिका For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy