________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૩]
તક્ષશિલાની શિક્ષણ પ્રણાલી
[ ૯૫ ] |
અભ્યાસ કરતાં એવું નહતુ. એક તક્ષશિલાના બ્રાહ્માણ વિદ્યાર્થી વિષે આપણા વાંચવાર્મો આવે છે કે તે પોતાના ગુરુ પાસેથી જ્યાતિષના અભ્યાસ કરીને પાછળથી કાશીની આસપાસના જ'ગલામાં પારધી તરીકે જીવન ગાળવા લાગ્યા, બીજો એક બ્રાહ્મણ વિદ્યાથી જેને બાપ મોટા હોદ્દેદાર હતા તે બીજા બધા વિષયા ઠાડીને નદુવિદ્યા શીખ્યા. બીન્ન એક વિષે એવુ કહેવાય છે કે એણે ઉદાર વિદ્યાએ (Liberals)ના અભ્યાસ કર્યા હતા અને ધનુર્વિદ્યામાં પાર્ગત થયા હતા. વળી ‘ઇંદ્રિય ગમ્ય’ સર્વ વસ્તુ પર જે જાદુથી અધિકાર સ્થપાય એ જાદુનું અધ્યયન કરનાર એક બ્રાહ્મણના છોકરાએ વિજ્ઞાનના (Science) અભ્યાસ પસ'દ કર્યા હતા. અને એક બીજો ત્રણ વેદ અને અઢાર વિદ્યાએને પોતાની કરવાના અભ્યાસ કરતા હતા એવા ઉલ્લેખ છે.
આમ આપણે જોઇએ છીએ કે દરેક પ્રકારના અને દરેક સ્થિતિના જુવાને અહી ભણતરના પ્રાસત્તાક રાજ્યની છાયામાં પેાતાની ન્યાતજાતના અને ઊંચ નીચના ભેદ ભૂલી જતા. રાજકુમારેા, ઉમરાવે, વેપારીએ, દરષ્ટએ, તેમ જ ધર્માદાથી જેમને નિભાવ થતા કિવા જે ફી સરખી આપી શકે નહિં તે બધાય અહીં એક જ શાળાના અને એક જ ગુરુના વિદ્યાર્થી બની એક ખીન્ન સાથે ભળી જતા. ગરીબ વિદ્યાર્થી ઓને શાળા માટે હલકા પ્રકારની મજુરી અને સતત મહેનત કરવી પડતી; પરંતુ, કાઇપણ પ્રામાણિક મહેનતમાં નાનપ થી એ ધારણ અહીં રવીકારાયેલુ હાવાથી તે ત્યાંના ઉમરાવ વના વિદ્યાર્થી ઓ સાથે સમાનતા ભાગવતા. પાઠશાળામાં સર્વ ભેદભાવ ભૂલાવનાર એક વિશેષ વસ્તુ હતી-ત્યાં રહેતા બધાને સાદાઇ અને નિયમ પાલનના અમુક ધારણને સરખી રીતે અનુસરવું પડતું. ( ચાલુ )
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિર ંગી છપાઇ : સાનેરી બાર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકારાક સમિતિ જેશિ’ગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only