________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક:-શ્રીચુત મોહનલાલ દીપચં ચાકસી ( ગતાંકથી ચાલુ )
અચ્છાવત્તાની ચડતી-પડતી (૩) : મંત્રી કરમચંદ
અલબત એવા પ્રશ્ન કરવામાં આવે કે જો કરમચંદનુ પોતાનું હૃદય શુદ્ધ હતુ તે તે શા માટે નાશી ગયા ?—એણે બીકાનેરમાં જ રહેવું હતું. પણ આ વાત કથનમાં જેટલી સુકર છે એટલી વનમાં મૂકી સુકર નથી. મનુષ્યને જિંદગી વ્હાલી હોય છે અને એ નિયમ એકાદા ક્ષેત્ર કીટકથી માંડી ઊંંચ કક્ષાના માનવી પત એકધારા વ રહેલા દિષ્ટગોચર થાય છે. જેમણે રાજસ્થાનને ઇતિહાસ કાળજીપૂર્વક જોયા છે તેમની નજર સામે ઇંદ્રરાજ સીગવી અને અમરચંદ સુરાણા સરખા નિમકહલાલ અને વફાદાર સેવાનાં વન, માત્ર એકાદા શસયને આગળ ધરી, કેવી રીતે હતાં ન હતાં. કરી નાંખવામાં આવ્યાં હતાં એ વાત દીવા જેવી રમતી હશે. એ બનાવો ઉપરથી હરકાઈ પ્રાસ મનુષ્ય મેધ મેળવે તે એટલા જ કે રા-વાળ તે વાંદરા, વિફરે ત્યારે નહી કામના. જ્યાં એવું બને ત્યાં પળ માટે પણ ઊભા ન રહેવુ એ ડરપાકતાનું લક્ષણ નથી પણ બુદ્ધિમત્તા યાને દીધ દર્શીિતાનુ છે. એ માપે માપતાં કર્મદે લીધેલું પગલુ યોગ્ય દિશામાં હતું એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી જ. એ જમાનામાં વમાન કાળની માફક સ્વતંત્ર રીતે ન્યાય તાળવાની પદ્ધતિ પગભર નહાતી બની. દેશી રાજ્યામાં રાત્મકર્તાના શબ્દ એ આખરી નિણૅય લેખાતા, એટલે જેની સામે પ્રપંચ ખેલવાને આરાપ ખડા થાય એણે પેાતાની પાસેની સાબિતીએ ને ચીથરા સમજી લઈ, ન્યાય મેળવવાની આશા ઉપર ખ'ભાતી તાળુ લગાવી, રાજ્યકર્તાના ચરણે જીવનનુ કયાં તે અળિદાન દેવું અથવા તો ક્રાઇખી રીતે એના પામાંથી નાશી છૂટવું જ રહ્યું.
ટૂંકમાં કહેવાનું એટલું જ કે ઉપરના મુદ્દાની વિચારણા નિષ્પક્ષપણે કરતાં તારણ એક જ નિકળે છે કે મત્રી કરમચંદ નિર્દોષ હતા, એના સામે ઊભા કરવામાં આવેલ આરાપ પાયાવિનાના હતા. કેરળ દેશના લાભની દૃષ્ટિયે જોવાની સાચી નજરના કારણે જ એ રાજવીના શિકાર બન્યા હતા. એ કાઈ કાવત્રાનેા રચનાર નહોતા, પણ સ ંજોગવશાત્ એને ભાગ યાને શિકાર બન્યા ! એની સુવ્યવસ્થાભરી આવડતે એના વિનાશ નાતો હતેા ! એણે રાજવીને સાચા રાહે આણવાની તમન્ના સેવી અને એ હેતુ બર આણવા અર્થે લીધેલા ઉપાયામાં નિમકહલાલીથી મચી રહ્યો ! પણ જેમને મંત્રીના આ કાર્યથી ગુમાવવાનું હતું તે મૂકપણે આ બધુ કેમ જોઇ રહે ? જો રાજવી પોતાની પૂર્વની કૈવ ચાલુ રાખે, વાહવાહથી રાજી થઇ છૂટથી પૈસા ખરચે તાજ પોતાના ખીસા તર થાય એવું જેએ માનતા તેએ આમ સરળતાથી સેાનાના ઇંડા મૂકનાર હંસને એકદમ છટકવા દે તેટલા ભેાળા નહોતા, તેએએ કલ્પિત કાવત્રાની હવા સર્જી એનુ ઝેર રાજવીના કાનમાં એવા જારી ભર્યું કે જેથી તે પોતાની સાન–સમજ સાવ ભૂલી ગયા ! અરે, એટલું પણ ન જોઈ શક્યા કે જેના વડવાએ આજે પેઢી ઉતાર સંસ્થાનના કલ્યાણમાં
For Private And Personal Use Only