________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૧૭ ]
શ્રો જૈન સત્ય પ્રકાશ
મને કેટલાએક સમયથી એમ તે થયા કરતું હતું કે આપણા આ ક્ષણિકવાદ નગમ--~-- વહાર નય પ્રમાણે વ્યવસ્થિત કહી શકાય નહિ. ૠજુત્ર નય પ્રમાણે ઠીક છે. જો આપણે કવળ ક્ષણિકવાદને વળગી રહીએ ઢે આપણે ઋજુત્રને જ માન્યો કહેવાય. અને વ્યવહાર-નગમને વિાલ કર્યો કહેવાય.
www.kobatirth.org
C
વ્યવહાર નૈગમને નિષેધી ઋજીસૂત્રને જ માનવે એ મિથ્યાત્વ છે. આપણે કેવળ કિવાદને ત્યાગ કરીએ તો અનુચિત નથી.” અશ્વમિત્રે વિચારમગ્ન થતાં કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનું સ્થન થા છે. કવળ ક્ષણિકવાદ એ જૈનદર્શનમાં આપણી નવી જ કલ્પના છે. અત્યાર સુધીમાં નહિ સભળાયેલ એ વાત્ને ત્યાગ કરવાથી જૈનધર્મી અખંડ અને એકવિચારણાવાળે છે તે સિદ્ધ થશે. પૂ. ગુરુમહારાજશ્રીને પણ આનંદ થશે તે આપણને પણ ગામેગમ જે અડચણ નડે છે તે સર્વ શમી જશે.” સુભવિજયજીએ કહ્યું.
f.6.
S
શ્રાદ્દવ ! તારું કહેવું હીક છે. અમે ક્ષણિકવા ત્યાગ કરીએ છીએ. અને અત્યારસુધીમાં તે વાદ માટે જે કંઇ આગવિરૂદ્ધ ખેલાયું હોય તે સર્વને મિચ્છામિ દુક્કડ” ઇ આલોચનાપૂર્વક સુધારીએ છીએ. ' આ અમિત્રે મતના ત્યાગપૂર્વક કહ્યુ
*
મહારાજ સાહેબ ! આપશ્રીની સરલતાથી આજ મને અપૂર્વ ઉલ્લાસ થયો છે. હું આપશ્રીના સેવક હતા તે જ છું. આપશ્રી પ્રત્યે અત્યારે જે કાંઈ અવિનીત આચરણ થયું હાય તેનું ‘મિચ્છામિ દુક્કડ” મથું છું. ક્ષમા ચાહું છું. આ તે મેં સાંભળ્યું હતું કે આપશ્રી વિચારભેદને કારણે જુદા મત ચલાવા છે, તેથી આમ કરવું પડ્યું. સર્વન વીતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણા હોય. એ તે જેઓને પોતાના ધરનું કહેવું છે, તેએમાં મતભેદ ને પક્ષાપક્ષી હોય. આપ નિઃસ્પૃહ મુનિએમાં સહજ પણ નશેાળે. હવે આપશ્રી ખુશીથી પધારેા. અહીં નજીકમાં જ ઉતરવાની વ્યવસ્થા કરેલ છે. પધારો, હું પણ સાથે આવું છું. ' અધિકારીએ પોતાની ફરજ સફળ થયાને સ ંતોષ વ્યક્ત કરતાં કહ્યું. અમિત્ર વગેરે ઉતરવાને સ્થાનકે ગયા. [ ૧૧ ]
રાજગૃહીંથી નગરશેઠ સાયકાળે મિથિલા આવ્યા અને આ મહારજીત સમાચાર પહોંચાડ્યા. આવશ્યક વગેરે કરીને ત્યાંના નગરશેઠ સાથે રાત્રિના સમયે નિરાંતે આ મહાગિરિજી પાસે ગયા અને વંદના, સુખશાતા વગેરે પતાવી રાગૃહની સર્વ હકીકત જણાવીને કહ્યું: “ સાહેબ ! બહુ સમય થયા એ બાજુ ક્ષેત્રફરસના નથી કરી. આપશ્રીના વાવેલ બીજંકાને અવારનવાર સિંચન કરવાની જરૂર છે. તે તે તરફ પધારો.
66
આ ચાતુર્માસ તે અહીં છે. ચાતુર્માસ બાદ ક્ષેત્રસ્પ`ના હશે, તે તે તરફ વિહરવા ભાવના છે. આ વખતે અમિત્ર ચતુર્માસ રહેશે. તેનાથી પણ જાગૃતિ સારી આવશે. તે માર્ગ પર આવી ગયા એ ઘણું જ સારું થયું. જો ઠેકાણે ન આવ્યા હોત તે તેની સર્વશક્તિનો દુર્વ્યય થાત તે સમાજના ભાગલા પડત એ જુદા. ખંડરક્ષક શ્રાવકે યુક્તિ ડીક અજમાવી.” આ મહાગિરિજી મહારાજે જણાવ્યું.
For Private And Personal Use Only
“ જી, ગમે તેમ તેય એ આપની કેળવણી પામેલ શ્રાવક છે ને ! ગામ તેને લખતે શોભે છે, સંધનાં કેટલાંએક કાર્યો તેને લીધે સરલ રીતે પતી જાય છે. સમાજમાં, પ્રજામાં,