________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ’ક ૧૨ ]
નિહનવવાદ
[ ૭૩ ]
તે તે અધિકારી પોતાના પૂર્વ`પરિચિત શ્રાવક જણાયો. છેવટે સિપાઇઓ સાથે સાધુ એ ઉપરી અધિકારી પાસે આવ્યા.
"
સાધુઓને જોઇને ઉપરી અધિકારીએ પૂછ્યું: “ તમે ક્રાણુ છે ? અત્યારે આમ કઈ તરફ જતા હતા?’’
“તમે શ્રાવક અનેઅમારા ગાઢ પરિચયવાળા થઈને આવો પ્રશ્ન શું કરે છે? તમને વિભ્રમ તો નથી થયેાને!” આ અવમિત્રે જણાવ્યું.
“ મતિભ્રમ તમને થયા હશે! જલદી કા તમે કેણુ છે? અને અત્યારે આ તરફ શા માટે જતા હતા ? ” અધિકારી એલ્યા.
"
‘અમે સાધુ છીએ અને આવતી કાલે રાજગૃહમાં પ્રવેશ કરવાના હોવાથી અહીં નંજીકમાં આવસ કરવા માટે જતા હતા.” સાધુએ કહ્યું.
k
તમારા આચરણ અને વેબ ઉપરથી તમે શકદાર જણાએ છે. આ બધું શું બાંધ્યું છે ? ને વારંવાર મુખ છૂપાવવા વસ્ત્રથી મુખ શા માટે ઢાંકા છે ? તેથી લાગે છે કે તમે કાઈ ચાર કે ધાડપાડૂ હશે તે આ બધું લૂટી લાગ્યા લાગે છે. માટે તમારી ઝડતી લેવી પડશે, ’” અધિકારીએ કહ્યું.
“અરે શ્રાવકરત્ન ! આમ ક્ષણમાં શું બદલાઇ ગયા ? હજુ થાડા સમય ઉપર તમે અમારી પાસે દરાજ આવતા ને અભ્યાસ કરતા અને આજે અમને પિછાનતા પણ નથી, ઉર્દૂ. ચાર-ધાડપાડૂ ઠરાવા છે! જગતમાં ચાર-ધાડપાડૂને સુધારનારા અમે સાધુએ પાંચ મહાવ્રત પાળનારા, ચોરી કે ધાડ તેા શુ પણ તૃણ જેવી વસ્તુ પણ પૂછ્યા વગર ન લઇએ. તમે આમ શુ કહે છે ?” અમિત્રે ખુલાસા કર્યા.
“ જગતમાં વસ્તુમાત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. તે મારું અને તમારું પરિવર્તન થાય તેમાં શું નવાઈ! અમુક સમયપૂર્વે તમારા જેવા કાઈ પાસે મારા જેવા કાકે શ્રાવકધા અભ્યાસ કર્યો હશે. પરંતુ અત્યારે તે હું અહીં ખડરક્ષક છું. અને તમે તે સમયે સાધુ હો।, પણ તમારા ક્ષણિકવાદ પ્રમાણે તેમને તે ક્યારના ય ગયે. અત્યારે તો તમે કાઇ જુદા ચાર-ડાકૂ હે એમ શકા કરી શકાય છે. ” અધિકારીએ બરાબર કટાક્ષ કર્યાં,
નાશ થઈ
">
k
‘ ક્ષણે ક્ષણે પદાર્થના નારા થાય છે બરાબર છે, પણ અમે તે તેના તે જ છીએ. અમે સાધુ મટીતે ચાર રૂપે નથી ફરી ગયા.
,,
અશ્વમિત્રે કહ્યું.
“ તમે તેના તે જ કેમ હોઇ શકે! ? તેને નાશ થઈ ગયા. દરેક પદાર્થોના ક્ષણે ક્ષણે નાશ થાય છે, તે તમારા નાશ કેમ ન થાય ? માટે કાંતા ક્ષણિકવાદનો નાશ કરી તે સાચા રાહે ચડી તમારા સંયમની સારી રીતે આરાધના કરી. નહિ તે તમે તે સમયથી અત્યારે કાઇ જુદા સ્વરૂપમાં છે. તે સ્વીકારી રાજ્યના નિયમ પ્રમાણે અહીં સર્વ વસ્તુ બતાવી નિયમ વિરુદ્ધ જે કઇ હોય તેની શિક્ષા સહન કરી.” અધિકારીએ કહ્યું. * સુભદ્રવિજય, આ તેા બન્ને બાજુથી બાંધે છે. કિવાદ માનીએ તે ચાર ડરાવે છે ને સાધુ માનવા—મનાવવા માટે ક્ષણિકવાદને ત્યાગ કરવાનું કહે છે. ખેલ, શું કરીશું?
k
For Private And Personal Use Only