________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૧૦ ]
પરિવત ન
[ ! ]
*
છેવટે તેણે કહ્યું : આજથી તું મારી પુત્રી અને હું તારા પિતા ! પુત્રી, તારા આ પિતાના અપરાધ ભૂલી જજે !
ઘેાડીવા૨ે ઘેરી બનતી રાત્રિએ જોયુ કે – પરાયા હાથે છુંદાઈ ને શતખંડ થવા ગયેલું ફુલ વધુ ખીલખીલાટ કરતું પાછું ફરતું હતું !
દાસાનુદાસી પોતાના તેમજ ભૂયરાજના ઉલ્હાર કરી પાછી ફરતી હતી. જલ--અધિકારીનું રાજઆજ્ઞાની પાલન વખતનું એળે ગયું નહોતું ! એના આત્મ-અલિદાને સૌને પાવન કર્યાં હતાં !
મનેામંથન
સાચા દિલનું આત્મ-બલિદાન કદી અફળ થયુ સાંભળ્યું છે? (૪) નકલી ચાર
ક્ષણવારમાં જાણે વિષયવાસના અને વિલાસપ્રિયતાનું અવસાન થઈ ગયું હતું ! આત્મભાવનાના તરંગા જાણે ચારેકાર ઉછળવા લાગ્યા હતા.
મધરાતની નિરવ સ્તબ્ધતામાં સર્વત્ર શાંતિ ફેલાયેલી હતી. પણ ભૂયરાજના મનમાં કયાંય ચેન નહાતું! તેનુ મન જાણે આજની ઘટનાની જપમાળામાં અટવાઇ ગયું હતું...! તેની ઊંઘ ઊડી ગઈ હતી. ક્ષણમાં તે પલંગ ઉપર પડતા, ક્ષણમાં બેઠા થઈ વિચાર કરતા, અને ક્ષણમાં આમ તેમ આંટા મારવા લાગતા.
કાજળકાળી રાત્રિ વધુ ઘેરી બનતી જતી હતી !
ઘેાડીવારમાં રાજમહેલમાં એકાએક કાલાહલ મચી ગયાઃ “ચાર ! ચોર !! ચોર !!! પકડા ! પકડા !”
રાજરક્ષકા ચારે તરફ દોડવા લાગ્યા. કાણે બૂમ પાડી, કયાંથી બૂમ પાડી, એ જોવા જેટલી ધીરજ એમનામાં ન હતી. એ તે ચારે તરફ દોડાદોડી કરવા લાગ્યા. અને દૂર દૂર અધારામાં એક અટારીએ બે હાથે ચેરને લટકતા તેમણે જોયા !
બસ, ચાર હાથ લાગી ગયા હતા એટલે હવે વિલંબ કરવાના ન હતા. ક્ષણવારમાં એ રક્ષા એના ઉપર તૂટી પડયા. તરવારના એક ઝાટકે ઝરુખે રહેલા એના બન્ને કાંડાં હાથથી જુદાં કર્યા' અને તેને બાંધીને અદિતી કાળી કાટડીમાં પૂરી દેવામાં આવ્યેા.
પ્રાત:કાળ થયા. રાજચારની તપાસ માટે મત્રીઓને ખેાલાવવામાં આવ્યા. અદીવાનને પકડીને કાટડીની બહાર લાવવામાં આવ્યા.
—પણું, અરે ! આ શું? આ તે! મહારાજ ભૂયરાજ પોતે ? એમનાં કાંડાં કાપી લેવામાં આવ્યાં હતાં !
રાજરક્ષાના તો હારાકાશ ઊડી ગયા. ન જાણે શી આપત્તિ આવી પડવાની હતી ! મત્રીને કાપાગ્ની ભભૂકી ગયા. તેમણે આ અવિચારી રક્ષકાને બંદીવાન બનાવવાની આજ્ઞા આપી! પણ ભૂયરાજ વચમાં જ મેાલી ઊઠયાઃ “મત્રીરાજ! એ અપરાધ રક્ષકાને નહીં, પણ મારા પોતાના જ છે. મે જાણી જોઇને આ શિક્ષા વહારી લીધી એમાં એ બિચારા રક્ષકાના શો વાંક? એમણે તે એમની ફરજ બજાવી છે ! એમને બંદીવાન કરવા ન્યાયયુકત નથી. એમને મુક્ત કરા! ’
For Private And Personal Use Only