________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૫૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૩) ઘટનાના ભેદ : યરાજનું પરિવર્તન
સ્થિતપ્રજ્ઞ યાગીઓની જેમ પાણુ-પુણ્યની મૂક સાક્ષી સમી રાજદિરની દીપમાળા ઝળહળી રહી હતી. ચેતરફ અનેક દ્રવ્યોની માદક સુગધ પ્રસરી રહી હતી. પ્રજાના પિતા કહેવાતા ભૃગરાજના આ રાજમહેલ કાઇ વારનિતાના મહેલની જેમ ઉત્તેજક સામગ્રીથી ભરપૂર હતા ! અને એ બધાની વચ્ચે જલ-અધિકારીએ રાજઆજ્ઞાનું પાલન કરી, રાજમહેલે પહોંચાડેલી સ્ત્રી ચિંતાગ્રસ્ત મુખે બેઠી હતી.
www.kobatirth.org
ઘેાડીવારે મહેલના દ્વાર ખખડયાં અને ભૂયરાજે રાજમહેલમાં પ્રવેશ કર્યો. તેને તા કશા વિચાર કરવાના હતા જ નહીં. આવા તેા કેટલાય પ્રસગે। તેના જીવનમાં બની ગયા હતા. ભૂખ્યા :ડાંસ વધુ પોતાના શિકાર ઉપર ઝપટ મારે તેમ ભૂયરાજ એ સ્ત્ર તરફ ધસ્યા અને ક્ષણવારમાં તેને પેાતાના મજબૂત બાહુપાશમાં જકડી લીધી.
પણ આજે કઇક અવનવી જ ઘટના ઘટવાની હતી !
“ પ્રભુ ! હું તો આપની ઉત્તર આપ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાના ભુજ–યુગલમાંથી છૂટી થવા મથતી એ સ્ત્રી ખાલી ઊઠી : “ અરે, અરે ! મહારાજ ! આ શું? આ કેવા જુલમ ? આપ તા સમસ્ત પ્રજાના પાલક ! આખી પ્રજા આપને પિતા સમ ગણે ! અને એ પ્રજાની એક અબળા ઉપર આવેા અત્યાચાર ? શાસ્રો તા કહે છે કે રાજા એ સર્વ દેવતાના અંશાવતાર ગણાય ! તો પછી મારા જેવી એક હલકા વર્ણની સ્ત્રી પ્રત્યેની આપની આ નીચ અભિલાષા કેવી ? મહારાજ ! હું તે। આપની પુત્રી ગણા ! '”
""
રાજાએ પૂછ્યું: “ એટલે ? ”
સ્ત્રીના ઊંડા ઊંડા અંતરમાં ચાલતા મથનમાંથી નીકળેલા આ શબ્દોએ મહારાન્તના કામાગ્નિ ઉપર અમિવણુ કર્યું. તેના કામાગ્નિ કંઇક શાંત થયો. તેનું વિહ્વળ મન કંઇક વિચારમગ્ન બન્યું. વિચારમાં ને વિચારમાં તેનાથી પુછાઈ ગયું: “પણ, તું છે . કાણુ ?” દાસાનુદાસી છું,” સ્ત્રીએ જિજ્ઞાસા જાગ્રત કરે તેવા
[૭
66
r
ત્યારે સાંભળેા, રાજન ! ” સ્ત્રીએ ખાલવુ શરૂ કર્યુ, “ પેલા જલ-અધિકારી એ આપના સેવક એટલે આપના દાસ કહેવાય. અને હું આપના એ દાસની અર્ધાંગિનીદાસી એટલે આપની દાસાનુદાસી જ કહેવાઉ ! ક્ષમા ! મહારાજ ! ! ક્ષમા ! ! !
જાણે વિજળીના કડાકા થયા ! ભૂયરાજ ક્ષણવાર સ્તબ્ધ થઇ ગયા. અને એ કડાકામાં એની કામવાસનાના જાણે ટુકડેટુકડા થઇ ગયા. ભૂયરાજ સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યો હતા. દાસી આ નયને નીહાળી રહી હતી !
For Private And Personal Use Only
ક્ષણેક પછી ભૂયરાજ ખેલ્યો, “ આઇ ! મને માફ કર ! તારા બલિદાનના પાવકમાં આજે મારા હૃદયની મલિનતા ખાખ થઇ ગઇ ! આજથી સંસારની બધી સ્ત્રીએ મારે મન મામેન સમાન છે.” જાણે ભૂયરાજનુ મુખ નહીં પણ એનુ અંતર ખેલ્યે જતું હતું, અને એ મેલમાં આત્મવિસર્જનના ગેબી પડધા સભળાતા હતા.