________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુધારો
કપ
( શ્રી જૈન સત્ય પ્રકાશ ”ના ક્રમાંક ૭૯, ૮૦, ૮૧ માં મારું સંગ્રહેલું ૧૯ ઢાળનું વિસ્તૃત “શ્રી રામેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા સ્તવન ’” પ્રગટ થયું છે. તે સ્તવન શ્રાદ્ધવર્ય શ્રીયુત કુંવરજીભાઇ આણ છએ સમયના ભાગ આપી સાદ્યંત વાંચી તેમાં કેટલાક સુધારા સૂચવ્યા છે. તે બદલ તેમને ધન્યવાદ આપવા સાથે તેમાંના જરૂરી સુધારા અહીં આપવામાં આવ્યા છે. તે ઉપર ધ્યાન આપી વાચકા સુધારીને વાંચશે એવી આશા રાખવામાં આવે છે. –મુનિ જય‘તવિજય. ]
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૧૦—ગાથા ૧૫ ‘ ખુશાલ સાધન ખરચીને 'છપાણું છે ત્યાં— ખુશાલસા (શાહ) ધન ખરચીને ' જોઇએ.
'
.
ઢાળ ૧૧–ગાથા ૧૩ મી આપેલી છે તે ખરી રીતે ગાથા ૧૪-૧૫ પછી આપવી જોઈ એ. કેમકે ૧૫મી ગાથામાં અઢાર સ્નાત્રોનાં નામ પૂરાં થાય છે. એટલે ૧૩મી ગાથાને ૧૫મા નખર અને૧૪-૧૫મી ગાથાઓને અનુક્રમે ૧૩ મે અને ૧૪ મા નખર આપવા જોઈ એ.
ઢાળ ૧૩-ગાથા ૨માં ‘ભાગ્ય સ્થિતિ ’ છપાણું છે ત્યાં ‘ ભાગ સ્થિતિ ’ અથવા ‘ ભૌગ્ય સ્થિતિ ’જોઇએ.
ઢાળ ૧૪--ગાથા ૪માં ‘ શ્રમણ કુંડધારી’ લખેલુ છે, ત્યાં કવિએ——“પયેન સમુદ્રાઓ માન્ય:” આ નિયમને અનુસરીને ઈરાદાપૂર્વક
'
· વૈશ્રમણ ને બદલે ‘શ્રમણુ' શબ્દ વાપર્યો હોય, અથવા વે' અક્ષર છૂટી ગયા હોય, એ ગમે તેમ હોય, પણ ત્યાં “વૈશ્રમણ' એટલે કુબેર-ધનદ અર્થ લેવાના છે. કુંડધારી એટલે તેની આજ્ઞા ધારણ કરનારા દેવા.
ઢાળ ૧૬-ગાથા ૨માં ‘ઘાતકી’ છપાણું છે ત્યાં ધાતકી' જોઈએ.
"
ઢાળ ૧૭-ગાથા ૩માં ‘પ્રકૃતિ ન ત્યાગે,’ એમ છપાણું છે, ત્યાં પ્રકૃતિને ત્યાગે,’ અથવા તા ‘પ્રકૃતિ ત્યાગે' એ પ્રમાણે જોઇએ.
*
*
*
ઢાળ ૮–ગાથા ૬ માં શ્રીપાર્શ્વનાથ ભગવંતના જીવ ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર,’ પર્વ હું અને ખીજા શ્રીપાર્શ્વનાથ ચિત્રા વગેરેમાં પણ આઠમા ભવમાં સુવર્ણખાડું ચક્રવત્તિ થયાનુ લખ્યું છે. જ્યારે આ સ્થળે આનદ નામના રાજા (ચક્રર્તિ નહી) થયાનું લખ્યું છે. તે, તપાગચ્છાધિપતિ શ્રીસામપ્રભસૂરિજીના શિષ્ય શ્રીસામતિલકસૂરિજીએ વિ.
For Private And Personal Use Only
.