________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન
[૪૯]
0
,
, ,
સુઇ
સવ
થિર લગને શ્રીગુરૂ હવે, સ્વદય મંત્ર સંભાર; હેમ સિલાક ગ્રહી કરી, કરે અંજન અવતાર. સુ૦ મ૦ (૧૧) નિરખાવી દર્પણ પ્રસ્તે, પ્રતિવાસ કરતે શુભ ગાત્ર; ચક મુદ્દાઓ બિંબને, ફરસી ઠરે દધિપાત્ર.
(૧૨) દષ્ટિદેષ નિવારવા, મુદ્રા પંચ કરંત, સુત્ર વાસ ધૂપ કરી મંત્રને, પદ્મમુદ્રાએ કહેત. સુહ મ (૧૩) ત્રિગ કલ્પી બિંબને, થાપિ ત્રણ નવકાર કહીનેં વાસ કરે તિહાં, આચરજ ગણધાર. સુત્ર મ(૧૪) ત્રય સંય સાઠ ઔષધિપૂડે, જિનકરમાંહી ઠવંત; સેહવ ચ પુંખણુ કરે, દાન દીયે હરખંત. સુત્ર મ(૧૫) ઈમ કેવલ કલ્યાણકે, કરણ કરી રંગ; કહેર્યું હવે કેવલત, એછવ અધિક ઉમંગ. સુવ મ (૧૬).
ઢાલ સેળમી ( એ તે ગહેલો છે ગિરધારી એહને શું કહીએ—એ દેશી ) ચારાશીમે દિવસે પ્રભુજી, જન્મપુરી છે જ્યાંહી રે; ચેવિહારથી છઠ તપ સાથે, આ વ્રત વનમાંહીં. એ જિન સેવે છે, જે દેષભર્યા જગમાંહીં ત્યજે તે દેવે રે. (એ આંકણી) (૧) ઘાતક વૃક્ષને હેઠલ સ્વામી, ક્ષપકશ્રેણી આરહે રે; કરણ અપૂરવ અનિવૃત કરીને, જીત્યા સંજલલેહ.
એ. (૨) ક્ષીણુમેહ સગી ફરસી, ધ્યાન બલે અપ્રાણ રે, ચિતર વદની ચોથે પ્રભુજી, પામ્યા કેવલનાણુ. અવધિ જાણી ચોસઠ સુરપતિ, આઈ સીસ નમાઈ રે; કરી ત્રિગડાની અભિનવ રચના, નિજ નિજ કૃત્ય બનાઈ. તે ત્રિગડામાં આપ વિરાજે, જગતારક જગદીશ રે; ચિત્રીશ અતિશય સંયુત દાખું, વાણી ગુણ પાંત્રીસ.
શ્રી આરઘોષ પ્રમુખ જિન, થાપે દશ ગણધાર રે, સંઘ ચતુર્વિધ થાપે, વિધિપૂરવક વિવહાર. કેવલજ્ઞાન કલ્યાણક એછવ, કરી ઈંમ રંગ ભરેણ રે, વિધિકારક વિધિ આર્ગે કીજે, ગુરૂસંગે હરખેણુ. એ. (૭). ૧ ધાવડી
For Private And Personal Use Only