SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ પાવન કર આંગણું, પારણને મિષે પુતે રે, અમને કદિ ન વિસાર, દર્શન દે સુમિત છે. પાસ (૧૩) ઈમ જોતાં રોતાં વલ્યા, પ્રભુ પણ વિચરે નિરાસિ રે; ઘાતિ કર્મ ચઉ છતવ્યે, વીતયે વાસર ગ્યાસી રે.: પાસ (૧૪) ગુરૂ હિરેં ચિત્યવંદન કરી, વંદા વલી દેવ રે, રયણી સમે તિહાં ગુરૂ કરે, અધિવાસન સ્વયમેવ રે.. પાસ (૧૫) ખુશાલસામેં નવમેં દિને, દીક્ષા કલ્યાણક કીધું રે; રંગે કરીને ઉછાહથી, મન વંછિત ફલ લીધું છે. પાસ. (૧૬) હાલ પંદરમી (દેશી-હમીરીયાની) (અભિનંદન અવધારિ–એ દેશી) હવે દશમે દિન કૃત કરે, શ્રાવક ને ગુરૂરાય સુગ્યની; કેવળજ્ઞાન ને મોક્ષનાં, કલ્યાણક સુખદાય સુગ્યાની; મહાપૂજા ઈમ કી છાઁ (૧) ચરણ પર્યાયૅ પાસજી, વર્તે નિજગુણ ઠાંણ; કમઠ કૃત ઉપસર્ગને, જીજે ઉપશમ આંસુ ચાસી દિવસ ઈણી પરે, વિચરી આરજ દેશ વતનમાં આવે વિભુ, હવે સુણ વિધિ ઉદ્દેશ. કંકણ મિંઢલ બાંધિયું, સ્નાત્ર કારકને હાથ; ગ્રહ દિગપાલને પૂછયે, બલી દીજે વિધિ સાથ. નૂતન બિંબને ઉપરે, વસ્ત્ર કસુંબી ઢંકાવ; દેવવંદન વિધિ સાચવે, ગુરૂ શ્રાવક શુભ ભાવ. ધૂપ દેઈ અંબર લીએ, શ્રીગુરૂ લગનાભ્ય; કુંભક કરી સવિ બિંબને, અંગે થાપે શુભ વર્ણ. વૃતભાજન મુકી પછે, મંગે જિન આહાન. પરમેષ્ઠી મુદ્રા થકી, શ્રીગુરૂ કરે સંવિધાન. શાસન દેવદેવતણું, અવતારણ કરે તામ; ઠવણું થાપન મંત્રથી, તિહાં ગુરૂ કરે અભિરામ. શ્રીખંડાદિક વસ્તુને, જિનપડિમાતલે તાંહી, થાપીને મલે હવે, અંજન દ્રવ્ય ઉછાંહીં. સુવ ભ૦ (૯) સવીર સાકર મૃગમદે, ઘતમિશ્રિત ઘસાર; થાપે અંજન હેમપાત્રમાં, પંચસોહવ મિલી નાર. સુo મ. (૧૦) ૧ ચોરાસી રે. કરી છે For Private And Personal Use Only
SR No.521579
Book TitleJain_Satyaprakash 1942 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy