________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯
પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન
[૪૭]
* * * * *
*
*
* *
જીરે હામ કરી ટીકે ક, અંબર આભરણુ ધરાવસુંદર, જીરે ઢોઈ ભેદક મે દીચે, રંગે રાજ્યાભિષેક કરાવે. સુંદર૦ (૧૮)
ઢાલ ચદમી (જીરે ઈશાને ખોળે લીએ—એ દેશી.) જીર પાસ નિણંદ તેવીસમે, ત્રીસ વરસ ગૃહવાસ રે, કુંમર પદે સંસારનાં, ભોગવી ભોગ વિલાસ રે, પાસ જિર્ણોદ દીક્ષા વરે.
(એ આંકણી) (૧) વિરમી વિષચ દિસા થકી, તવદિશા નિજ ભાવે રે; જાણે તે પંચમાં સ્વર્ગથી, કાંતિક સુર આવે છે. પાસ. (૨) જિન પ્રણમીને વિનવે, જય જય તું ચિર ને રે, ધર્મતીર્થ વરતાવીએ, તું જગ સુરતરૂકદે છે. પાસ(૩) ઈમ ઉપયોગ કરાવીને, દીક્ષા સમય જણાવે રે શમણું કુંડ ધારી સુરા, હાજર થઈ ધન લાવે છે. પાસ. (૪) એક કેડ આઠ લાખના, યાચક દિનપ્રતે આવે રે, દાન દેઈ સંવછરી, સહુનાં દરિદ સમાવે રે. પાસવ (૫) ચોસઠ ઈદ્ર મલી તિહાં, તિરથ જલ શુભ આણ રે, સ્નાત્ર કરી સ્વામિનૅ, વિધિપૂર્વક હિત જાણ રે. પાસ (૬) સ્વજનતણી અનુમત લેઈ, માતપિતા પડિબોહે રે, અંગરાગ ભૂષણ ધરી, શિબિકામાં આરહે છે. ધૂપ ઘટી વારિત્રસ્યું, દુંદુભિનાદ વજાવે રે, સુરનર કેડીકેડરૂં, પુરવ પવન સાહા વે રે. વૃક્ષ અશક તરૂ તલે, સહ સાવધ સરાવી રે, પિસ બહુલ ઈગ્યારસે, ત્યે પ્રભુ સંજમ મન ભાવી રે પાસ. (૯) સામાયિક વ્રત ઉચ્ચરે, તવ મનપર્યવ પાવે રે, સુરપતિ વામ ખભે ઠ, દેવાંબર તે પ્રસ્તાવે છે. પાસ (૧૦). ચરણ મહોચ્છવ સુર કરી, નંદીસરે હરિ જાશેર અઠાઈ મેહોચ્છવ કરી સુરા, નિજ નિજ થાને જાવે છે. પાસ (૧૧) અનુમત સયણ માવિત્રની, માગે તવ રોવતાં રે, કહે વત્સ તુમ મુખડું કદા, જેસ્યાં હરખ ભરતા રે. પાસ (૧૨) ૧. લીએ પ્રભુ સંયમ ત્યારી રે. ૨. નંદીસર મલી આવે છે.
For Private And Personal Use Only