________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ફૂલવાસની વૃષ્ટિ કરીને, કરીઈ ધૂપ પ્રશસ્ત રે, દેવવંદન કરી પૂછઇ, પડિમાનાં અંગ- સમસ્ત. એ. (૮) અઠ્ઠોત્તર શત કાવ્ય ઉચ્ચારી, વિરચી કલશ વિચિત્ર રે; એકસે આઠ પ્રમાણ વિધિયે, કરીયે સ્નાત્ર પવિત્ર છે. એ. (૯) ચૈત્યવંદન કરીને હવે ગુરૂજી, મંત્રિત કરેં બલિદાન રે; ગ્રહ દિગપાલને વિધિશ્ય દીજે, લેઈ તેહના અભિધાન. એ. (૧૦) પ્રભુ સનમુખ કુસુમાંજલિ દીજે, મંત્ર કરી ત્રણ્યવાર રે; ચંદન કેશર આદિ નુતન, પૂજા કરે સુખકાર. એ. (૧૧) બલિ દેઈ બીજોરા મે, લાડુ સુખડી સાર રે; મુખવાસાદિક થાપર્યો, પ્રભુ આગલ મહાર. એ. (૧૨) આરતી મંગલદીપ કરીને, શિવ કલ્યાણક ધાર રે, કહેર્યું તે કલ્યાણક કેર, રંગે કરી અધિકાર. એ. (૧૩)
હાલ સત્તરમી (કહોને બ્રાહ્મણ કિયાથી આવ્યા, કાગલીયે કિકાથી લાવ્યા–એ દેશો.) શ્રીપાસ પ્રભુ ઉપકારી, બહું તાર્યાં નર ને નારી; દેશે ઉણા સિત્તેર વરસ આય, ભેગવિ કેવલ પર્યાય. (૧) પ્રભુ સમેતશિખરને પામી, મન વયણના વેગ વિરામી; શશિ કરણને આહી, ગુણઠાણું અગી મેહી. સત્તાગત પહેલે ભાગે, બહોત્તર પ્રકૃતિ ન ત્યાગે, ભાગ બીજે પ્રકૃતિ તેર, તેહને કરી તુરત નિવેર. અવગાહન લહી પૂર્વ રાતે, મુનિરાજ તેત્રીસ સંઘાતે શ્રાવણ શુદિ આઠમિ દિવસે, પ્રભુ શિવમંદિરમાં નિવસે. પ્રભુ અજર અમર અવિનાશી, થયા પૂર્ણાનંદ વિલાશી, ઇમ મોક્ષકલ્યાણક ભાવિ, કરે કિરિયા આગલિ ઠાવિ. પછે શ્રીગુરુ સંઘની સાથ, દેવ વંદાવી હોય સનાથ; સ્તવ થાનકે અજિત સાંતિ, ભણિયૅ અથવા વૃદ્ધ શાંતિ. અક્ષત તંડુલને વિસાલ, ગુરૂ આગલ થાપે થાલ; શ્રાવક કુસુમાંજલિ ભરીને, ઊભું રહે વિનય ધરીને. ગુરૂ અક્ષત અંજલિ લેઈ ગાથાને પાઠ કરે અક્ષત સવિ બિંબને એપે, શ્રાવક કુસુમાંજલિ એપે.
For Private And Personal Use Only