SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ (૧૩) સનાત્રચૂરણ ખેપિયેં સાર, પછે કલશ ભરીને ચાર જિનમુદ્રા કાવ્ય ઉચ્ચારી, અભિષેક કરી સુવિચારી. હમ ચરણે પહેલું સનાત, બીજું પંચ રતનનું વિખ્યાત; તરૂછાલનું ત્રીજું કહિયે, ચોથું મંગલ માટીનું લહિયેં. પાંચમું સદ ઓષધી કેરું, અષ્ટ વર્ગનું છઠું ભલેડું સાતમું વલી તેહી જ નામે, આઠમું સર્વ ઓષધિકામેં. પરમેથી ગુરૂડ મુત્તાસુતિ, મુદ્રા કરી મંત્ર પવિત્તી, જિન આહ્વાન કરે ગુરૂ રાગે, વલી સ્નાત્ર ભણવે આગે. પંચગવ્યનું નવમું ગણિયે, સૌગંધિક દશમું ભણિ; શુભ ફૂલનું એકાદશમું, ગંધસ્નાત્ર કરો દ્વાદશમું. સ્નાત્ર તેરમું વાસનું મુણિયે, દુધ ચંદન ચૌદમું ધૂણી; પંનરસું સનાત તે હોય, કેશર સાકરનું લેય. (૧૨) દિન ત્રીજે આરિસે દેખા, રવિ શશિનું દર્શન કરાવો; છે દિન ધર્મજાગરણ, દિન દશમેં દસૂઠણુ કરણ. તીર્થોદક ળિમે વિરચે સત્તરમું બારસે ચરક કેશર ચંદન લેઈ ફૂલ, તસ સ્નાત્ર ભણવે અમૂલ. (૧૪) એ વિધિ નાત્ર અઢાર, કરે મહોચ્છવષ્ણુ વિધિકાર; બિંબે વાસ તિલક ધૂપ કીજે, વિધિયે વલી દેવ વાંદીજે. (૧૫) દિન બામેં નૃપ પરિવાર, ભજન ભુજાંવિ ઉદાર; સંતષિ કરે સતકાર, ઠંવે નામ શ્રીપાસ કુમાર. તિમ નામ થાપન ઈંહા જાણે, બિંબે બિંબે મન આંણે; આભરણે દેહ સોહાવે, પ્રભુ નિરખિ ભાવના ભાવે. પછે અન્ન બટણ વિધિ કરી, જિન આગે નેવેદ્ય ધરિયે; બલિ દીજે હરખ અલે, ગુરુ સકલચંદ ઈમ બેલે. (૧૮) ઈમ અડદશ સ્નાત્ર કરી, જિમ અબ્રા દેષ હરિજે; આઠમેં દિન ખુસાલસાહે, કીધેછવ રંગ ઉછહે. (૧૯) ઢાલ બારમી ( કાર્તિક માસે કંત મેલી ચાલ્યા રે, કાંઈ લાલ રંગીલા નમે ન રહે છીયા રે -એ દેશી ) નવમેં દિન ગુરૂરાજ કરીને સાખી રે, કરે વિધિકારક હવે કાજ મન થીર રાખી રે સહેજ અતિશય ચાર પ્રભુને જમથી રે, અતિ અદભુતરૂપ અપાર લવ સત્તમથી રે.(૧) For Private And Personal Use Only
SR No.521579
Book TitleJain_Satyaprakash 1942 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy