________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે વાર નિત્ય નમઃ |
શ્રી જૈનસત્યપ્રકાશ
(વર્ષ ૭... .........કમાંક ૮૧..... '... અંક ૯] બુધ શ્રી અમૃતવિજ્યજી શિષ્ય પં. શ્રી રંગવિજ્યજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત
-૯૫– સ્તવન સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી
[ ગતાંકથી ચાલુ ] .
હાલ અગિયારમી ( કાજ સીધાં સકલ હવે સાર–એ દેશી ) આઠમેં દિન સુણિ ભાઈ, દાસી દિયે પુત્ર વધાઈ અશ્વસેન ભૂપતિ અતિ હરખી, દાસી કેડી કરી સખિ સરખી. (૧) ચાકરનાં કષ્ટ નિવારે, માન ઉનમાંન માપ વધારે; જલ ફૂલે મયરી સિંચા, કૃષ્ણગુરૂ ધૂપ રચવે. (૨) ઘરઘર તરણું બંધા, કુંકુમ હાથા દેવરાવે, પુરજનને હરખ ન માવે, નારી ધવલ મંગલને ગ. તાલાચર ભાંડ નાટકિયા, અતિ ખેલ કરે તિહાં મલીયા નુપ નિરખી હરખ અમા, બહુ દાન દિએ સનમાને. ઘણે છેદે વાજાં વાજે, તિણે નાદે અંબર ગાજે; ઈમ મહોચ્છવનું મંડાણ, દિન બાર કરે મહિરાણ, કુલ સ્થિતિ કરે પહેલે દિવસે, અઢાર સ્નાત્ર કરી હરસે, જલપાત્રમાં કવિએ ઉલ્લાસ, ચંદન પુષ્પાદિક વાસ, (૬) ૧ દિન આર.
For Private And Personal Use Only