________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯.
પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન
[ પ ]
ભવભાસન ત્રણ્યજ્ઞાનધારક સ્વામી રે, અંગુઠે અમૃતપાન કરે શિવગામી રે, કલ્પતરૂપરે પાસ પ્રભુજી વાધે રે, લક્ષણ ગુણ મહિમા જાસ પાર ન લાધે રે. (૨) બાળક થઈને દેવ આવી રમાડે રે, થઈ હંસ મેરે તતખેવે પ્રભુને હસાકે રે, ઈમ કરતાં ભણવાગ થયા તે જાણી રે, કરે માવિત્ર શુભ સંગ લગન પેહ્માણી રે(૩) ભૂજાવિ સયણ સુરંગ પહેરામણ સાથે રે, નિજ સેના સજી ચતુરંગ વણારસી નાથે રે; ધાણીચણ પકવાન બહુ ફલ મેવા રે, હેમ ખડિયા લેખણુ માન છોઝને દેવા રે. (૪) વરરૂપે પાસકુમાર ચલ્યા વરઘોડે રે, ગાયે અપછ૨ સરખી નાર મનને કોડે રે; વાજતે વાજિત્ર જનમાલાયે રે, આવ્યા અજિમેહ વિચિત્ર લેખશોલાયે રે. (૫) વિપ્ર મને ગત ભર્મ દ્રવયણુથી રે, કહી પ્રભુએ પમાડે ધર્મ અવધિનયણુથી રે; અયાચી કર્યો તસ પાત્ર લહિ બ્રિજ ભાવે રે, છાત્રનાં પસીને ગાત્ર છુટી અપાવી રે (૬) દેખી કહે બાલોપાલ માવિત્ર હરખે રે, અહો બાલપણે એ અબાલ મનોગત પરખે છે; ઈમ લેખશાલામેં જ્ઞાન પ્રગટ કરી આવ્યા રે, પણું અનુકરમેં ભગવાન એવન પાયારે. ૭ હવે ગ્રહપતિ સર્વાગ બિંબને અર રે, વલી ધૂપ ફૂલ ઉછરંગ વાગે ચચે રે, સુરભિ પદમ ને અંજલિ મુદ્રાભાવે રે, જિનમુદ્રાએ ગુરૂનાથ કરીને દેખાશે. (૮) અધિવાસન મંત્રે ગુરૂ કરે અવતારે રે, મિંઢલ કંકણુ સહ બિંબને હાથું બાંધે રે, મુત્તા સુત્તી ચક્ર મુદ્રા કરી હરસે રે, વિધિકારક પાંચે અંગ પ્રભુનાં ફરશે રે. (૯) અંગે ધૂપ ઉખેવિ જિન આહવાન રે, જિનમુદ્રાયેં ત્રણ વાર કે સાવધાન રે, આસન મુદ્રાસાર પછે નિરખવિ , ગુરૂ પૂજે વાસ બરાસ પ્રભુ દિલ લાવિ રે. (૧૦) શ્રાવક ચંદન લેં પૂજી આલ્હાદે રે, સવિ બિંબને વસ્ત્ર અમુલ કરી આચ્છાદે રે; તે ઉપર નવ રંગે શ્રીફલ ટાવો રે, નૈવેદ્ય ધરીનેં ખાસ ફૂલેકે ચઢાવે છે. (૧૧)
ઢાલ તેરમી (જીરે ઘડી તે તિહાંથી ડગ ભરે, ઘોડી પાછલ ચમર વિંજાય જાદવજીની ઘોડલી–એ દેશી.) જીરે વનવય જિન નિરખી, ઘણું માવિત્ર હરખી તામ સુંદરવર પાસને જીરે જોગ્ય પ્રસેનજિતરાયને, ઘર પુત્રી પ્રભાવતી નામ. સુંદર૦ (૧) જીરે જેડી સગાઈ નેહર્યું , નિજ અંગજની લેઇ આણ; મુંદર૦ જીરે ભાગ્ય સ્થિતિ જાણું કરી, કીધું તે વચન પ્રમાણ. સુંદર૦ (૨) જરે પ્રેહિત શુદ્ધ લગન દિયે, વરજીને દોષ અઢાર; સુંદર જીરે ઈદ્ર ઈદ્રાણું મલી કરી, કરે વિવાહને વ્યવહાર. સુંદર૦ (૩)
૧. નિજ પરિમાને.
For Private And Personal Use Only