________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
શ્રી કમળાબાઇના પુત્ર સખણુની સ્ત્રી અને સંધવી પાહુની પત્ની હર્ષીની પુત્રી સનખતે પેાતાના યાળુ માટે ભરાવી. અને તપાગચ્છાધિપતિ શ્રી સામસુન્દરસૂરિજીના શિષ્ય ઉયનન્દિરિજીના શુભ હસ્તે સ. ૧૫૦૮ આષાઢ નિંદે ૧ ને રવિવારે તેની પ્રતિષ્ઠા કરાવી.
૫. શ્રી માંડવગઢજીના મન્દિરમાં સ. ૧૫૧૩ની સાલનાં ધાતુનાં શ્રી અનંતનાજીનાં ચેાવીશી છે. તે મેઢ જ્ઞાતીય સં. લખમ તે પત્ની લખમાદે તેના પુત્ર સ. સમરે ભરાવ્યાં તે આગમચ્છીય શ્રી જયાન'દસૂરિજીના પટ્ટધર શ્રી દેવરત્નસૂરિજીના શુભ હસ્તે જે વિદ ૫ ને દિવસે પ્રતિષ્ઠિત થયાં. સ. સમધરને માંઈ નામે પત્ની અને દેવીસિ'ગ, હિં’ગા, ગુણી, અહાસા, પાવા વગેરે સંતાન હતાં.
૬. સંવત ૧૫૧૫ના શ્રી સંભવનાથજીના શ્વેત પાષણનાં ૧૧ ઈંચ પ્રમાણવાળાં પ્રતિમાજી માંડવગઢજીમાં આજથી ૩૫ વર્ષ પૂર્વે ધર્મશાળા અધાવતા નીકળ્યાં હતાં. તે હાલમાં માંડવગઢજી મન્દિરમાં છે. તે પ્રતિમાજી અચળગીય શ્રી સિદ્ધાન્તસાગરસૂરિજીના ઉપદેશથી શ્રી વિષ્ણુસીક શ્રાવકે ભરાવ્યાં તે તેની શ્રીસંધે મંડપદુમાં પ્રતિષ્ઠા કરી. વિષ્ણુસીક શ્રીવંશના હતા. તેઓ શ્રી નાગમલના ભાઈ શ્રી માહાભા તે માહાભાની પત્ની લલનાદેના પુત્ર કમલસીના પુત્ર હતા. તેમને વાડી નામે પત્ની હતો.
૭. પારવાડ સાહ વરસાર્ક સંવત ૧૫૧૭માં શ્રી સંભવનાથજીના હતા. ઈંચના ધાતુના પ્રતિમાજી પિતાના ધ્યેયઃ માટે માંડવગઢજીમાં ભરાવીને તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર ગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠાપિત કર્યાં. તે પ્રતિમાજી હાલમાં ઉજ્જૈન શ્રી અવન્તી-પાર્શ્વનાથજીના મન્દિરમાં છે. વરસાકની માતાનું નામ સુલેસર અને પિતાનું નામ શાહ કુંપા હતું. વાકની પત્ની ખાઇ રૂપી, પુત્ર શાહે લાખા, અને પુત્રવધૂ આઇ લહુમાઈ હતાં.
૮, સ. ૧૫૧૮ની સાલના શ્રી અજિતનાના પ્રતિમાજી હૉલમાં ધાર રાજ્યના બદનાવર ગામમાં મૂળનાયકજી તરીકે બિરાજમાન છે તે પ્રતિમાજી ઉપર નીચે પ્રમાણે શિલાલેખ છે, તે પરથી તે કાણે તે ક્યારે ભરાવ્યાં વગેરે સ ખ્યાલ આવી શકે છે.
संवत् १५१८ वर्षे ज्येष्ठ सुदी १५ गुरौ श्री ओशवंशश्रृङ्गार सुभाषक सो. सांगणसुत सो. पदम सु. सो० शूरा सु. सोधरमा सु. सो० वरसिंग भा० मनकू सु. वितृदि सु० सो० श्रीनरदेव सो. धना. सो० नरदेव भा० सोनाई सुत जगतविश्राम-बिरदलकुल बंदछोड- परस्रीबांध (घ) सम्यक्त्वमूल द्वादश व्रत प्रतिपालक श्री पातसाहदत्सनामनगदुलमुलुक राज्याधिकार भारभण्डार मुद्राप्रधान श्री मालवदेश श्रीमण्डप दुर्गमंडन सो० संग्रामकेन भा० गुराई रत्नाई प्रमुख पुत्र पौत्रादि कुटुम्बयुतेन स्वश्रेयसे श्री अजितनाथविभ्वं कारितम् । श्रीवृद्धतपापक्षे श्रीरत्न सिंहसूरिपट्टे विराजमान भ० उदयवल्लभ सूरिभि (:) પ્રતિષ્ઠિતમ્ । ૐ ૩ સોમનિનાં ૬૦...
આ પ્રતિમાજી પ્રથમ ઉજ્જૈનમાં દહેરાખડકી મહેાલ્લામાં શ્રી ચન્દપ્રભુજીના મદિ રમાં હતાં ને ત્યાંથી સ. ૧૯૮૬માં અનાવર લઈ જવામાં આવ્યાં. આ પ્રતિમાની ફોન છે.
For Private And Personal Use Only
'''