SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માંડવગઢની મહત્તા ૯. સંવત ૧૫૨ ૧ની સાલની શ્રી ચંદ્રપ્રભુજીની ધાતુની સેવશી હામાં નાગોર (મારવાડ)માં શ્રી દેવજીના મન્દિરમાં છે અને તે જ સંવતની એક શ્રી શાંતિનાથછની ધાતુની વિશી બલ્ટ (મારવાડ)માં શ્રી શાન્તિનાથજીના મન્દિરમાં છે. આ બન્ને પ્રતિમાજી અનુક્રમે ચાહકે (ચાદાએ) તથા તેના પુત્ર લીબેકે પિતાના કલ્યાણાર્થે ભરાવ્યાં છે અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ અને દિવસે તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજીનાં પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. માંડવગઢમાં અર્જુન નામે સંધવી થયા. તે પિરવાડ જ્ઞાતિના હતા. તેમને ટબ નામે પત્ની હતી. તેના પુત્ર સં. બસ્તા ને ભાર્યા રામી હતાં. તેમના પુત્ર ચાહાક થાય. તે ચાહાકને જીવિણી નામે પત્ની હતી તે સંભાગ, લીબેક આકા ( આડા) વગેરે પુત્ર હતા. ૧૦. સંવત ૧૫૨૪ના શ્રી શ્રેયાંસનાથજીના ધાતુના પ્રતિમાજી ઈન્દોર તાબે શામગઢથી જવાતા પરાંસલી તીર્થમાં છે. તે પ્રતિમાજી પર નીચે પ્રમાણે લેખ છે. संवत् १५२४ वर्षे फाग० सुदि ७ दिनौ (शनौ) श्रीमाल ज्ञातीय ठाकुर गोत्रे सा० जयता पु० सा० मांडण सुश्रावकेण पु० झांझणादि सहि० श्रीश्रेयांस ૦િ ૨૨ વરિત બાળ૦ સાત મિનર/મિ: મevછે. (મvહુર્ન) ૧૧. સં. ૧૫૨૭ની શ્રી સુવિધિનાથજીની ધાતુની પંચતીથી હાલમાં માંડલગઢમાં છે. તે પ્રતિમાજી શ્રીવંશના સં. કર્મ પત્ની જાસૂના સં. પાહિરાજે ભાર્યા ગલૂ પુત્ર સં. મહિપ, સીપા, રૂપ આદિ પરિવારે પરિવરેલાએ પત્નીના પુણ્યાર્થે અંચલગચ્છાધીશ્વરના ઉપદેશથી પાટણમાં ભરાવીને શ્રીસધે પ્રતિષ્ઠા કરી. તે પાટણથી માંડવ કયારે આવી તેની ચોક્કસ ખબર મળતી નથી. ૧૨. સંવત ૧૫૩રના શ્રી આદીશ્વર પ્રભુના ચૌમુખજી શિહીમાં શ્રી ઋષભદેવજીના મન્દિરમાં છે. તેના પર નીચે પ્રમાણે શિલાલેખ છે. स्वस्ति संवत् १५३२ वर्षे पोष सुदि १४ गुरौ मण्डपदुर्ग वास्तव्य उपकेशज्ञातीय सो० सांगण सो० पल सो. सूरा सो० धर्मा सुलापुत्र नरसिंह भा० देपु सुत सो० सादाकेन भार्या.........युतेन स्वश्रेयसे श्रीआदिनाथ समवस. रण श्री (मरुदेवी ) स्वामिनी भरतचक्रवर्तियुते (त) कारित, प्रतिष्ठितं श्री वृहत्तपापक्षे श्री रत्नसिंहवरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ०१ ૧૩. સં. ૧૫૩૫ના શ્રી ધર્મનાથજીના ધાતુના પંચતીથી માંડવગઢજીમાં છે. તે પિરવાડ સં. ગેપ ભાર્યા લાખણદેના પુત્ર ગુણું, ભાર્યા લીલાદે આદિએ ભરવીને શ્રી લક્ષ્મી સાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. ૧૪. માંડવગઢજીમાં સં. ૧૫૩૫ની સાલના ત પાણિના પા ઈચના એક પ્રતિમાજી છે. તે પર લેખ છે. પણ તે સંવત શરૂ..યુર શી એટલે જ વંચાય છે. ૧૫. ૧૫૩૬ના શ્રી મુનિસુવ્રતસ્વામીજીના સ્થાન પાષાણુના પંચતીથી ધારરાજ્યના કેસર ગામમાં છે, તે પ્રતિમાજી માંડવના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના સે. આશા ભાર્યા ૧. આ લેખ મોદી અચલમલજી સિરોહીવાળાએ પતે સંગ્રહીત કરેલ લેખ સંગ્રહમાંથી લખી « મોકલેલ છે. For Private And Personal Use Only
SR No.521579
Book TitleJain_Satyaprakash 1942 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy