________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ઉવસમિ સામિઅ કેહિ દવ, મદ્રવ મદ્દિા માણુ | . અજજવ તજય માયભર, વર સંતેષ નિહાણ - ૪ દુધમ પિંચિંદિય દમણ, રાગ દેસ પરિહાર | નવ ખંભગુત્તિહિં ગુરૂતણુ, દુર્જય નિજિય માર પ . તસ થાવર રકખણુ નિરત, પંચમહવ્યય ધાર ! ગામગિરિ પટ્ટણ નયરિ, નવ કપિ વિડિય વિહાર ૬ દેસણુ રંજિય સયલ જણ, પડિય ધમ્માધમ્મ | જે તુહ વંદઈ ભવ્રજણ, તાંહ સફલઉ નર જન્મ | ૭ જણ મણુ વંછિય કપતરૂ, જગબંધવ જગનાહ | જઈ સુચિર નિમ્મલ ચરણ, દંસણુ નાણુ સમુહ ૮ એવં ગુણે જંપઈ સે ગુરૂણું, ચંદુજલે ભક્તિભરણુ ભવો | સંસાર કારાગિહવાસદુખે, મુર્ણ સે જાઈ કણ મુકM / ૯
-इतिश्री सोमसुन्दरसूरि स्तुतिः ॥ पं. ज्ञानकीर्तिगणिभिः कृताः शुभं भवतु શ્રી શ્રમસિંધ0 | 8 | શ્રીઃ |
એક પત્રની પ્રતિ, કુલ પંક્તિ ૨૮, દરેક પંક્તિમાં ૫૪ અક્ષરે. મારી પાસે. (આ પ્રતિ સને ૧૯૨૬ની આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ સાહિત્ય અને કલા પ્રદર્શનમાં મુકાઈ હતી.)
ઉપરની બને–૨૭ કડી અને ૯ કડીની-કૃતિઓ સેમસુંદરસૂરિના સમયમાં પંડિત જ્ઞાનકીર્તિ ગણિએ રચેલી છે, તે જ્ઞાનકીર્તિગણિ સેમસુંદરસૂરિના શિષ્ય હતા અને તેને ઉલ્લેખ સં. ૧૫૨૪ના સેમસૌભાગ્ય કાવ્યના સર્ગ ૧૦ના લેક પ૭માં આ રીતે છેઃ
श्रीमंतः श्रुतशेखराहविबुधाः श्रीवीरभृच्छेखराः श्रीसोमादिमशेखराश्च विदुराः श्रीज्ञानकीहियाः । चत्वारः श्रुतविश्रुताश्चतुरता-संशोभिताः संशयान् नन्ति स्मासुमतां तमांसि तरणेदर्दीताः करौघा इव ॥
“શ્રીમાન શ્રુતશેખર ગણિ, શ્રી વીરશેખર ગણિ, શ્રી સમશેખર ગણિ, શ્રી જ્ઞાનકીર્તિ નામના ગણિ—એ ચાર શાશ્વ વિખ્યાત વિબુધ-ગણિઓ ચાતુર્યથી શોભતા હતા, અને પ્રાણીઓના સંશયને, સૂર્યના પ્રદિસ કિરણેને સમૂહ અંધકારને નાશ કરે તેમ, નાશ કરતા હતા.”
ઉક્ત બંને કૃતિઓ પૈકી પહેલી કૃતિ સોરઠામાં છે અને બીજી કૃતિ તેની છેલ્લી કડી સિવાય દેહામાં છે, જ્યારે તેની છેલ્લી કડી ઈદ્રવજામાં છે ભાષા પ્રાચીન શાસ્ત્રીય ગુજરાતી છે.
For Private And Personal Use Only