________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 8801. mnnnnnnnnnnnnn આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો - ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક rarensnennennenenenenenererinnenemmenenenenerenner ૨૫ર પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સ'. ૧૦૦૦થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી એ કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવા જોઇએ. છૂટક મૂલ્ય-સવા રૂપિયા.. એ રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અક ચાલુ અંક તરીકે અપાય છે. -: લખે :શ્રી જૈનધ મ" સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડ઼ી, ધીમાંટા અમદાવાદ, ' '' C = "0" / menennnnnnnnnnnnnn For Private And Personal Use Only