________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭].
પ્રતિષ્ઠા કલ્પ સ્તવન
[ ૩૭૭ ]
શુભ સમય વેદી વિચૂં, બિંબ નવાં પધરાવે રે; સોહર સ્ત્રી ટોળે મલી, પીઠ થાપન વિધિ ગાવે છે. ઇમ. ૮) એ દિનથી દશ દિન લગે, અમારી પડહ વજડાવે , હખેં સાંઝિ પ્રભાતિયાં, આદર દેઈ ગવરાવે છે. ઈમ. (૯) મેટા મંડપ માંડીને, ચંદ્રોદય બંધાવે રે, પંચશબ્દ વાજિત્રસ્યું, દુંદુભિનાદ વજા રે. ઈમ. (૧૦) ખુશાલ સાયે નિજ પુત્રને, સવાઈચંદને અનુમતિ દીધી રે; અતિહરખે તેણે રંગમ્યું, કરણી એ સર્વ પ્રસિદ્ધિ ૨. ઈમ. (૧૫)
ઢાલ બીજી (ભરત નૃપ ભાવસ્યું એ– એ દેશી) હવે જળયાત્રા કારણે એ, મેલી સંધ સમાજ તો.
જળયાત્રા ભણીએ. હય ગય સજી પાલખી એ, હેમ જડિત સવિ સાજ તે. જળ૦ (૧) સુરજપાન વહે ઘણા એ, રવિ તેજે ઝલકંત તે; જળ૦ લઘુ પતાકા કિ કીરે એ, ઈદ્રધ્વજ લહંકત તે. જળ૦ (૨) ભેરી ભેગલ સરણાઈઓએ, વાજે વિવિધ સંગીત તે જળ સોહવ ટલે મલી ભલી એ, ગાએ મંગલ ગીત તો. જળ૦ ઈમ મેટે આડબરે એ, ધુરેં ઘુવીર નિશાન તે જળ પવિત્ર જળાશય પુરવહી એ, આ કરી એ વિધાન છે. જળ૦ પંચતીથિ તરૂતલે કવિ એ, વિધિયુત કરીયે સનાતર તે જળ પૂછયૅ બલિ નૈવેધથી એ, ગ્રહદિગપાલ સંઘાત . જળ દેવવંદન વિધિ સાચવી એ, કુંભગ્રહી શુભ ચર તે જળ કૂપ કંઠે જાઈ કુપમાં એ, શ્રીફળ ઠવી સુખકાર તે. જળ૦ અંકુશ કુર્મ ને મછની એ, મુદ્રા ત્રણ્ય કરેય તે જળ૦ વસ્ત્રપુત જલને કરી એ, પુરણ કુંભ ભરેય તે. જળ૦ (૭) કુપકઠે નેવેદ્ય ઠવી એ, પૂરી મેદિક ખાસ તો, જળ
જલદેવી સુપ્રસન્ન કરી એ, કેમ વિસર્જિ તાસ તે. જળ૦ (૮). ૧. હય ગય રથ વર પાલખી એ, હેમ રજત સવિ સાજો. ૨. આવી કરી સનાત તે. ૩. મ વિસર્જિત હેત તે.
For Private And Personal Use Only