________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૮ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ
૭.
•
•
• •
•
•
*****
સિણગારે કરી શોભતી એ, સધવા મળી ચઉનાર તે જળ૦ સજલ કલશ શિરપર ઠવી એ, આવે પ્રભુ દરબાર તે. જળ૦ (૯) ત્રણ્ય પ્રદક્ષિણા દેઈ ઠવે એ, બિંબને જમણે પાસ તે; જળ૦ ધવલ મંગલ દિએ સુંદરી એ, નિજ મન અધિક ઉલ્લાસ તે. જળ૦ (૧૦) જલજાત્રા કરી રંગમ્યું એ, સવાઈચંદ હરખંત તે જળ૦ ખુશાલશાહને વિનવી એ, કુંભથાપન નિકરંત તે. જળ૦ (૧૧)
દ્વાલ ત્રીજી (ભવિ તમે વદે રે શંખેશ્વર જિનરાયા–એ દેશી) ઈણ વિધિ કીજે રે ઠવણ પૂર્ણ કલશની; - જિમ કિરિયા સિજે રે નિરવિઘને દિન દશની. (એ આંકણી) નિલીંછન ઘટ રાતે વણે, પકવે સુઘાટે લીજે; તેના ઉપર આઠે મંગલ, ફરતાં ચિત્ર લિખી જે. ઈ. (૧) તેની કંઠે ડાભ સમૂલે, દ્ધિવૃદ્ધિ સંઘાર ગેવાસૂત્રે બાંધિ બાંધે, વિધિકારક વિધિ સાથે. ઇ(૨) મત્ર સહિત સ્વસ્તિક કુકમને, તેહની મધ્યે કીજે, પંચ રતન પંગી વલી રૂપક, સમ ચતુરંસ ઠવિજે. ઇણ૦ (૩) અઠોત્તરશત કૃપક જલણ્યું, મહાચ્છવનું જલ ભલે; વર્ધમાન સૂરીસર ભાખું, તીરથ જલ બહુ મેલો. ઈણ૦ (૪) તે જલ લેઈ સેહવ સુતવંતી, નવપદ મંત્ર સંભારે, થિર સાસે કુંભક કરી જલને, પૂરે અક્ષય ધારે. ઈણ (૫) પીતાંક બહુ મૂલું ઢાંકી, કુલમાલા પહેરાઈ; તેહને ઉપર શ્રીફલ થાપે, મંગલ ગીત ગવાઈ. ઈશું. (૬) સુંદર શાલને સાથીઓ પૂરી, થાપો ઘટ શુભ દિવસે. ચાર સાવલાં જુઆર કેરાં, ઠ સ્વસ્તિક ચિહુ વિદિસે ઈણ (૭) જિનપડિમાને જમણે પાસે, દીપક યુત ઘટ ધારે, કુંભચä નક્ષત્ર મલે છે, તે સવિ અશુભને વારે. ઈશું(૮) સ્નાત્ર અત્તરી બિંબપ્રવેશે, બિંબપ્રતિષ્ઠા હવે; એ કરણીમાં મંગલરૂપી, કુંભથાપન પુરિ જે. ઈશુ. (૯) દીપ અખંડ ને ધૂપ ત્રિકાલે, સાતે સમરણ ગણીયે; ૧ શુભનંતી. ૨ કુંભચક નક્ષત્ર મલે છે.
For Private And Personal Use Only