________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
જિન વિહાર જિનચૈત્યનાં, કીધાં કૃત્ય અમંદ. ભરૂઅચમાં ઉકેશ લઘુ, લાલા શ્યામ હવંત તાસ તનય પ્રેમચ૮ વલિ, મૂચ મતિવંત. પ્રેમચંદના દો તનુજ, ખુશાલચંદ દેવચદ; મૂલચદને ગુણનિલય, અંગજ તારાચંદ, ખુશાલચંદને કુલતિલય, પુત્ર સવાઈચંદ: એક દિન ગુરુમુખથી સુણ્યા, શંખેશ્વર ગુણવંદ. પિતા પુત્ર ઉદ્યમ કરી, ખરચી દ્રવ્ય ઉદાર; મૂર્તિ શંખેશ્વર પાશ્વની, પ્રગટ કરી મહાર. તાસ પ્રતિષ્ઠા કારણે, સામગ્રી સહુ જેડ; વિધિપૂર્વક ઓચ્છવ કરે, દશ દિન મનને કેડ, (૯)
ઢાલ પહેલી
(ચતુર સ્નેહી મોહના–એ દેશી ) જેનપ્રતિષ્ઠામાં હવે, શુભ લગને શુભ જેગું રે; ભૂમિશાધન પહેલું કરે, સદગુરૂને સંજોગો રે.
ઈમ વેદી રચના કરે. એ (આંકણી) (૧) ગુરૂમંત્રિત પાવન જલેં, શુદ્ધ છટા દેવરા રે ફૂલવૃષ્ટિ સ્વસ્તિક વલી, ધૂપ પ્રદીપ કરાવે રે. ઈમ. (૨) પૂરવ સનમુખ વેદિકા, રચિ પૂરે વિવિધ પ્રકારે રે, દોઢ હાથ ઉન્નત પણે, સમ ચરિંસ વિચારે છે. ઈમ. (3) તે મધ્યે શ્રીફળ ઠ, સ્વસ્તિક પંચને વિરસી રે; પંચ રતન પુગી વળી, ધૂપ દશાંગે ચરચી રે. ઈમ(૪) બાર અંગુલમાં ગંઠી નહી, એહવા વંશ અણાવો રે; ચઉ વિદિશિ ચઉ વંશથી, શુભ મંડપને બનાવે છે. ઈમ. (૫) તરણ ચિહુ દિશિ બાંધીને, જુવારા વવર રે; વંશ પાત્રે સાત સાતને, ચઉ વિદિશિંદે ઈમ ઠા રે. ઈમ. (૬) દેવજીંદા જુત ઈહાં રચ્યું, સમવસરણ મંડાણ રે, ઉલસિત ભાવે જિમ રચે ચોસઠ સુર મહિરણ છે. ઈમ. (૭)
૧ જિનબિંબનો. ૨. આનંદ. ૩. લાલા સામ હવંત. ૪. તિમ.
૫ આ પ્રથમ પદના સ્થાને ગેબર જલે એટલે જ પાઠ છે. ૬ ચઉર્વશે. ૭ દેવ જુગતે રચો.
For Private And Personal Use Only