________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ` ૭
(૭) એમ જણુાય છે કે વિ. સ. ૧૯૭૫માં જ્યારે શ્રી સામસુંદરસૂરિજીના શિષ્યા મા તીની યાત્રાએ આવ્યા હતા ત્યારે તેમને એ જિનમદિરનું સમારકામ કરાવવાની આવશ્યકતા જણાઇ દશે અને તેથી શ્રી માણેકસ્વામીની ગાદી તૈયાર કરાવીને વિ. સ’. ૧૪૮૩માં શ્રી સામસુંદરસૂરિજીના શિષ્યાએ જ પ્રભુજીને બિરાજમાન કર્યાં હશે, (જુએ લેખાંક ૧૮.)
(૮) વિ. સ. ૧૪૭૯માં તપગચ્છી ભટ્ટારક શ્રી ભુવનસુંદરસૂરિજીએ પોતાના પરિવાર અને કાઠારી સાંવતતા પુત્ર પુનસી સંધવીની સાથે આ તીર્થીની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૨૩)
(૯) વિ. સં. ૧૪૮૧ના ચૈત્ર વદ ૪ને સમવારે તપગચ્છી ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિજી મ. ધન્ના આદિની સાથે આ તીની યાત્રાએ આવ્યા હતા (જુએ લેખાંક ૨૭.), અને લેખાંક ૭ ઉપરથી જણાય છે કે તેમની (શ્રી રત્નસિંહસૂરિજીની) સાથે ખભાનિવાસી સીતાસુત મ. લાખણુસી વગેરેએ પણ આ તી'ની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૭)
(૧૦) વિ. સ. ૧૪૮૧માં જ સધી પાલ્ડાએ આ તીના સધ કાઢ્યા હતા અને તેમાં ગુણરાજની માતા ખેતુસરી, વજેસિ ંગની માતા ગાદીબાઈ અને હંસરાજની માતા સપૂરીબાઇ અહી આવ્યાં હતાં. (જુએ લેખાંક ૪-૨,૩ અને લેખાંક ૧૨-૩ )
(૧૧) વિ. સં. ૧૪૭૫માં આ તીર્થના જણેદારનું કાર્યં શરૂ થયું હશે અને વિ. સ. ૧૪૮૨માં પૂરું થયું હશે જેથી વિ સ. ૧૪૮૩માં તપગચ્છાધિરાજ શ્રી સેમસુંદરસૂરિજીના શિષ્ય શ્રી. શાંતિશગણીએ નવી ગાદી ઉપર શ્રી. માણેકસ્વામીતે બિરાજમાન કરીને પ્રતિષ્ઠા કરી હતી. આમાં શા. પાન્ડાના કુટુએ સવિશેષ લાભ લીધે હતા. (જુએ લેખાંક ૧૮ તથા ૧૯ )
(૧૨) શકર રાજાએ કરેલ પ્રતિષ્ઠા પછી આ તીર્થના ખીજા ાંદાર થયા હાવા જોઈએ. પણ જે જર્ણોદ્રારા ચલાલેખી પુરાવા આપી શકાય એ તા આ વિ.સ. ૧૪૮૩ના જ ગણી શકાય,
ગાદી ઉપરના લેખાંક ૧૮,૧૯ અને ૨૦ના ઉપરના ભાગમાં એટલે કે પ્રતિમાજીની પલાંઠીની નીચેના શિંક્ષાપ્રદેશમાં એક સાવ અર્વોચીન ગણી શકાય એવા લેખ કાતરવામાં આવેલ છે. તે સ્થાને કદાપિ શિલાલેખ કેાતરવામાં આવતા નહાવાથી તેમજ નીચેના લેખાંક ૧૮,૧૯ અને ૨૦માંના લેખની લીપી સાથે સરખાવતાં આ લેખની લીપી સાવ મેટલ અને નિરાળી માલૂમ પડતી હોવાથી આ લેખ સાવ કૃત્રિમ છે. તેથી લેખાંક ૨૧ની જગ્યાએ કેવળ લેખાંકના આંકડા જ મૂકયે છે પશુ લેખ આપ્યા નથી.
(૧૩) ભક્તામરસ્તે ત્રવૃત્તિ આદિના રચયિતા શ્રી દેવસુંદરસૂરિજી વિ. સં. ૧૪૬૫ માં સ્વર્ગવાસો થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી જયચંદ્ર ગણીએ સુંદરી પ્રવર સાધ્વી સમુદાય સાથે આ તીર્થની યાત્રા કરી હતી. તથા શ્રી નંદ પ્રભાષુિનીએ પણ આ તીર્થીની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૧ અને ૨)
જો કે આ લેખાંક ૧ અને ૨ માં સતને ઉલેખ નથી કરવામાં આવ્યા, છતાં એમણે વિ. સં. ૧૪૮૧-૮૩ ના અરસામાં જ યાત્રા કરી હશે એમ જણાય છે.
(૧૪) મલધારગચ્છીય શ્રી વિદ્યાસાગરસૂરિજી, વિ.સ. ૧૪૮૭ (શાકે ૧૩૫૨)ના વૈશાખ માસમાં આ તીર્થની યાત્રાએ માન્યા હતા. અને તેમની સાથે ખીજા શ્રાવકો
For Private And Personal Use Only