________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'ક ૬]
નિસ્તાર
[ ૩૫૯ ]
રાખ્યા તેને હવે ન છેડશે!! આપની સાથે હું પણ પ્રભુચરણે બેસી આત્મકલ્યાણ સાધીશ, આપની શુભાશિષ મને એ માટે બળ આપશે. ભાઇ, એ રાજ્યના માઢક પાશમાં પડત મને બચાવે!! અને આાપના ચરણમાં રહેવાની ભાજ્ઞા આપે!!''
સ્વજનવગે જોયું કે શાયની આંખ અશ્રુભીની થઈ હતી. પોતાના નાના ભાઇની જાણે કસોટી થઈ ગઈ હાય એમ શાલને હવે કશું વધારે કહેવાનું ન હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્ય મેળવવાની નહીં પશુ રાજ્યના ત્યાગ કરવાની જાણે સ્પર્ધા મરડાઇ હતી, અને જાણે એ સ્પર્ધા કરનાર બન્નેમાંથી કાતા લેશ પણ પરાજય નહી. પણ બન્નેના મહાવિજય થવાના હતા એમ છેવટે નક્કી થયું કે પૃષ્ટચ'પાનગરીનું રાજ્ય શાલ અને મહાશાલના બદલે કાંપિલપુરના સ્વામી પીઠના પુત્ર ગાંગિલને સોંપવું. ગાંગિલ એ શાલ મહાશાલની લિંગની શેશમતીને પુત્ર થાય!
ત્યાગની આવી વિરલ
પેાતાના ભાણેજને રાજ્યભાર સાંપી બન્ને ભાઈ જાણે ચિંતા મુક્ત થયા. અને તે જ ક્ષણે, સર્પ જેમ કાંચળી ઉતારી નાખે તેમ, સંસારની મેાહમાયાને ઉતારી શાલ મહાશાલ પ્રભુને પગલે ચાલી નીકળ્યા.
સ્પર્ધાને જાણે અભિનંદતાં હોય તેમ દૂર દૂરના સરાવરમાંનાં
કમળા ખીલી રહ્યાં હતાં.
[૨] સાચા સ્નેહ
ગિરિકંદરમાંથી વહી નીકળતી સરિતા મહાસમુદ્રમાં વિલીન થઈ જાય તેમ રાજ્ય વૈભવના ત્યાગ કરી ચાલી નીકળેલ શાલ અને મહાક્ષાલ રાજવીએ પ્રભુ સાથેના મુનિ મંડળમાં વિલીન થઇ ગયા. રાજ્યસ’ચાલન અને આન' વિનાદમાં ટેવાયેલું તેમનુ મન હવે શાસ્ત્રાભ્યાસમાં સલગ્ન થઇ ગયું હતું. સતત ધ્યમન, ઉગ્ર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમનું પાલન એ જ તેમને ઇષ્ટ થઇ પડયું હતુ` !
પરમાત્મા મહાવીર દેવની અમેાધ દેશતાથી પ્રતિષેાધ પામી શાલ મહાશાલ રાજવૈભવના ત્યાગ કરી ચાલી નીકળ્યા તે વખતે તે તેમને સંસારની અસારતાનું માત્ર જ્ઞાન જ હતુ, તેને જાતઅનુભવ મેળવવા બાકી હતા. એ જાત અનુભવ હવે એમને મળી ગયા ! જેમ જેમ સંયમને રંગ વધુ ઘેરા થતા ગયા તેમ તેમ તેમને આત્મા વધુ આન ંદને અનુભવ કરવા લાગ્યા. તેમને થયુંઃ અનિત્ય સ ́સાર સાચે જ મહાદુ: ખનુ કારણ છે ! એના સર્વથા ત્યાગ કર્યા સિવાય આત્માને સુખ મળવું શકય નથી.
અને જાણે પેાતાના એ અનુભવ પાત્રા પાડતા ઢાય તેમ શાલ અને મહાશ!લ મુનિને એક દિવસ વિચાર આવ્યાઃ “ આપણે તે છૂટયા, પણ આપણા ભાણેજ ગાંગિલ આપણા જ કહેવાથી વધુ ફસાયા તેનું શું ? આપણા જ હાથે-પેાતાના મામાના જ હાથે–આપણા ભાણેજનું આવું અકલ્યાણુ ? આપણે ગાંગિલને રાજ્ય નથી આપ્યું પણું માથું... પટકી પટકી તાડવા માટે અતિ દૃઢ સેનાની મેડી આપી છે. એ બિચારાનુ શું થશે ? આપણી આત્મસાધના ત્યારે જ દીપે જ્યારે આપણે આપણા સ્વજનેાને નિસ્તારના માર્ગ બતાવીએ ! આપણા સ્નેહ ત્યારે જ નિમાઁળ સ્નેહ ગા... ત્યારે
For Private And Personal Use Only