SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૭ ઝાંઝણકુમારને વિવાહ-ઝાંઝણકુમાર યૌવન વયને પામ્યા ત્યારે તેમને વિવાહ એક સારા ગુણુ અને લક્ષણવાળી કન્યા સાથે કરવામાં આવ્યું. તે પ્રસંગે પ્રસંગોપાત્ત સારંગદેવ રાજા નર્મદા તટે આવીને સૈન્ય સાથે રહ્યો હતો. તેને નિમંત્રણ આપી પેથડકુમારે તેનું સારું સન્માન કર્યું–સસૈન્ય ભેજન કરાવ્યું અને રાજાને પુત્ર વધૂ દેખાડી. રાજાએ તેને ખેાળામાં બેસાડીને ખુશી થઈ કાંચળીમાં એક લાખ ને બાણું હજાર ગામવાળા માળવાના દરેક ગામમાંથી દર વર્ષે એક એક ગઠીયાણું સુવર્ણ મળે તેવી વ્યવસ્થા કરાવી. પેથડકુમાર તે સર્વ સુવર્ણને ધાર્મિક કાર્યમાં વ્યય કરતા. તીર્થયાત્રા અને સંપત્તિની પ્રાપ્તિઃ -એક સમય પેયા કુમાર આબુજી, છાવલા વગેરે તીર્થોની યાત્રા કરવા ગયા હતા. યાત્રા કર્યા બાદ ત્યાં જુદી જુદી વનસ્પતિઓની વિપુલતા જઈને તે વનસ્પતિઓની શોધ કરવા તેમનું મન લલચાયું. તે શોધ કરતાં તેમને એક જડી બુટી (રુદ્રવતી) પ્રાપ્ત થઈ, જેનાથી લેહનું સુવર્ણ બનાવી શકાય. તેથી ખૂબ સુવર્ણ બનાવી તેમણે તે સર્વ ઊંટ ઉપર નાખી માંડવગઢ મેકલી આપ્યું. | ધર્મધષસૂરિજી મહારાજને માંડવગઢમાં પ્રવેશોત્સવ ને જ્ઞાનભક્તિઃઆચાર્ય મહારાજ શ્રી વિજયધમષ સુરીશ્વરજી મહારાજ માંડવગઢ પધારતા હતા ત્યારે તેઓશ્રીના આગમનના સમાચાર માધવ નામના એક ભાટે એક જ દિવસમાં ૧૬ યોજનનો પંથ કાપી મંત્રીશ્વરને આપ્યા તે સમાચારથી આનંદિત થઈ તેમણે તે ભાટને સેનાની છમ, હીરાના બત્રીશ દાંત, રેશમી વસ્ત્રો, પાંચ અશ્વો અને એક ગામ એટલું ઇનામ આપ્યું. ૭૨ હજાર દ્રવ્યને વ્યય કરી આખા નગરને શણગારી મહત્સવપૂર્વક કવિની ઈર્ષ્યાથી ત્યાંના રાજાએ દેદાશાહને કઈ પણ બહાને કેદ કર્યા. પણ તેમની પત્ની વિમળાના શ્રી 'મન પાર્શ્વનાથના સતત ધ્યાનથી તરત મુક્ત થયા અને સર્વ સંપત્તિ લઈ વિદ્યાપુર (વિજાપુર) ચાલ્યા ગયા. એક સમય દેદાશાહ દેવગિરિ (દૌલતાબાદ) ગયા હતા. ત્યાં મુનિરાજના વદન માટે ગયા ત્યારે ત્યાં સંધ ભેગો થઈ એક ઉપાશ્રય બંધાવવાનો વિચાર કરતો હતે. લક્ષ્મીને સદવ્યય કરવાના ભાવથી દેદાશાહે તે ઉપાશ્રય પાતે બંધાવવા શ્રીસંધને અજ કરી. ત્યાંના લોકેની તે સંધ તરફથી બંધાય તેવી ઇચ્છા હતી. પણ જયારે હાશાહે સતત આગ્રહ જારી રાખે ત્યારે ત્યાંના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તેમને કહ્યું કે “શું તમે કંઈ સેનાને ઉપાશ્રય બંધાવી આપવાના હતા?” દેદારશાહે જવાબ વાળ્યો કે “હા, આપ શ્રીસંઘની એવી આજ્ઞા હેય તે હું ઉપાશ્રય ચનને કરાવી આપું.' પણ ગુરૂમહારાજે કમ આરાના ભાવો વિચિત્ર હોવાને કારણે તેમ કરવા ના પાડી. તે સમયે કાશમીરથી એક વેપારી ૫૦ મણ કેશર વેચવા ત્યાં આવ્યો હતો. તે કશાર જ્યારે કોઇએ ખરીદ કર્યું નહિ ત્યારે તે નિરાશ થઈ પાછા જતો હતે. દેદાશાહને આ વાતની ખબર પડી એટલે તે સર્વ કેશર ખરીદી લઈ તેમાંથી ૪૯ મણ કેશને આ ઉપાશ્રય બંધાવવામાં વ્યય કર્યો અને કચનશાળાના બદલે કેશરશાળા દેવગિરિમાં અંધાવી. બાકીનું ૧ મણ કેશર ત્યાં જુદાં જુદાં મંદિરમાં પ્રભુભક્તિ માટે અર્પણ કરી વિજાપુર પાછા આવ્યા. ૨. આ ઘટના વખતે પેથડકુમાર પ્રાય: મંત્રી નહિ થયા હોય અને માળવા ઉપર સારંગદેવની કંઇક સત્તા હશે. કેટલાક ગ્રન્થમાં પેથડકુમારને સાર ગદેવ રાનના મંત્રી બતાવ્યા છે. તે ૫ણું સારંગદેવની માળ યામાં કંઈક સત્તા હોય અને તેની સૂચનાથી પેથડકુમાર મંત્રી બન્યા હોય તે રીતે ઘટે છે. બાકી પાછળથી માંડવ પર સેન્સ લઈને સારંગદેવ ચઢી આવે ત્યારે તેના સૈન્યને પેથડકુમારે હરાવ્યું હતું તે પણ ઉલ્લેખ છે. For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy