________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬]
શ્રી માંડવગઢની મહત્તા
[૩૫૧ ]
1
ગુરુ મહારાજશ્રીને માંડવગઢમાં પ્રવેશ કરાવ્યો. ગુરુમહારાજશ્રીના શ્રીમુખે પચમાંગ શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક સપૂર્ણ શ્રવણુ કર્યુ અને તેમાં આવતા દરેક ગાયમ પદની સુત્રણ મહેારથી પૂજા કરી. તે એકઠી થયેલ ૩૬ હજાર સાના મહેારાથી ભરૂચમાં સાત સરસ્વતી ભડાર તથા અન્ય સ્થળે જ્ઞાનભંડારા કરાવ્યા અને આગમા લખાવ્યા.
ગુરુમહારાજ પાસે ઉચ્ચરેલ વ્રત—નિયમાઃ—પેથડકુમારે શ્રી ધર્મ શ્રેષસરિજી મહારાજ પાસે સર્વત્રતા ને નિયમેના પાયા ડાવાથી પ્રથમ શુદ્ધ સમ્યકત્વ વ્રત ઉચ્ચયુ. તે તેના ઉલ્લાસમાં સુવણૅ મડૅાર સહિત સવા લાખ માદકની પ્રભાવના કરી તે પછી ખીજા નાનામેટા વ્રત-નિયમે। લીધા તે આ પ્રમાણે-પાન સિવાય કાઇ પણ સચિત્ત ન વાપરવું [ રાજસભાનુ ભૂષણુ ગણાતું હાવાથી પાનની છૂટ ], ત્રિકાલ જિનપૂજન કરવું, સવાર સાંજ હંમેશ પ્રતિક્રમણુ કરવું, [ તેમાં એ યાજન અથવા ગાઉમાં મુનિરાજને યેાગ હાય તો ત્યાં જ તેમની પાસે પ્રતિમણુ કરવું અને પાક્ષિક પ્રતિમણુ તે ચાર મૈાજન સુધીમાં પણ મુનિરાજ વિચરતા હોય તે। ત્યાં જઈ તેમની પાસે કરવુ] વગેરે. તેમના વ્રત પાલનમાં પ્રભુપૂજનને એક પ્રસંગ જાણવા જેવા છે. સાર્ગદેવ રાજાએ માંડવગઢ ઉપર ચઢાઇ કરી છે તેવા સમાચાર જયસિ'દેવ રાજાને મળતા તેણે મત્રીવરને ખેલાવવા માણસ મેકક્લ્યા. તે સમયે તે′ પ્રભુ – પૂજામાં હોવાના કારણે મળી શકયા નહિ. ફરી ખીજો માણુસ ભાગ્યે ત્યારે મત્રીપત્ની પદ્મિનીએ કહ્યું કે મત્રીશ્વર હજી પૂજામાં છે '. તેવામાં ત્રીજો માણસ આવ્યા તેને પણ જવાબ મળ્યા કે હજી બે ઘડીની વાર છે. મુદ્દત ચાલ્યું જતું. હાવાથી રાજા પાતે આવ્યા, તે સમયે મંત્રીશ્વર પુષ્પથી પ્રભુની અંગરચના ( માંગી ) પ્રભુપૂજામાં તેમની તલ્લીનતા જોઈ રાજાને આનંદ થયા તે માળીને ત્યાંથી ખસેડી પોતે પુખ્ત આપવા એસી ગયા. ક્રમવાર ફૂલ ન મળવાના કારણે મંત્રીશ્વરે મુખ ફેરવી જોયું તે માળીને સ્થાને રાજા સાહેબને જોયા. પૂછ્યું કે ‘ આપ અહીં કયાંથી? રાજાએ કહ્યું કે ‘શાન્તિથી પૂજા કરી હ્યા, પછી વાત ?' પૂજા પૂર્ણ થયા બાદ રાજાએ સવ વૃત્તાન્ત કહ્યું. મત્રીશ્વર સાર`ગદેવ રાજાના સૈન્યને હરાવી વિજય વરી પાછા વળ્યા.
4
મંત્રીવરને ઘેર કરતા હતા.
ભરાવનમાં પ્રાચ`વ્રત અને તેનુ વિશુદ્ધ પાલન:-ખંભાતમાં શ્રીધરશેઠે સમ્યકત્વવ્રત અને બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચયું` ત્યારે ગામાગામ સાધાર્મિક બન્ધુને સુવણૅ મહેર સહિત મેાદક અને પંચ વર્ણનાં રેશમી વસ્રાની પહેરામણી મેાકલી. તે પહેરામણી મંત્રીશ્વરને આપવા માટે ખંભાતથી એક માણુસ માંડવ આવ્યા. જ્યારે મંત્રીશ્વરને તે પહેરામણી લેવા કહ્યું ત્યારે તેમણે વિચાર કર્યો કે બ્રહ્મચારીની પહેરામણી બ્રહ્મચારી લે તેા જ શાલે, હજુ હું પહેરામણીને યાગ્ય નથી.' પત્નીની અનુમતિ લઇને ધર્માંધાષરજી મહારાજ પાસે સર્વથા ચતુર્થાંવ્રત અંગીકાર કરી ૧૬ હજાર દ્રવ્યના વ્યયથી મહાત્સવપૂર્ણાંક તે પહેરામણીના પ્રવેશ કરાવીને લાગ્નપૂર્વક તે ગ્રહણુ કરી. તે સમયે તેમની ૩૨ વષઁની ભરયૌવન વય હતી. વિકારના કારણેા છતાં વિકારથી જે દૂર રહે છે તે જ ધન્ય છે.
3. કોઇ સ્થળે તામ્રલિપ્તિ નગરીના શ્રાવક્ર ભીમસિંહ સેસનીએ ત્રતા લીધાં ત્યારે પહેરામણી મેાથી એમ ઉલ્લેખ છે.
For Private And Personal Use Only