________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કે ૪ ]
ચીનાઇ યાત્રી હુએનસાગ
પ્રખ્યાત ચીનાઇ યાત્રી હુએનસાંગ ઇ. સ.ની સાતમી શતાબ્દની શરૂઆતમાં ભારતમાં આવેલ તે સમયે તે શ્રાવસ્તિમાં ગએલ. આ સમયે આ શહેર તેણે ઉજ્જડ હાલતમાં જોયું હતું. હુએનસાંગ આ સ્થાનની “ જેતવન માનેસ્ટ્રી ’ તરીકે પેાતાના વિવરણમાં નોંધ લે છે.ર જૈનધર્મના પ્રચાર
શ્રાવસ્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨૭૯ ]
ઇ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ દરમ્યાન શ્રમણ તીર્થંકર મહાવીરસ્વામી પેાતાના શિષ્યા સાથે આ નગરમાં આવેલ હતા. તે સમય પહેલાં આ સ્થાનમાં જૈનધમ દાખલ થઈ ગએલ તેના ઉલ્લેખા જેનેાના પુરાતન સાહિત્યપ્રથામાંથી મળી આવે છે. ઈ. સ. પૂર્વેથી માંડી છે. સ,ની તેરમી શતાબ્દિ સુધીના મધ્યભાગમાં આ ભૂમિ પર અનેક નિગ્રંથે, શ્રમણા અને યતિઓના વિહાર સારા પ્રમાણમાં થતા, તેમના ઉપદેશથી અહીંના રાજ્યકર્તાએ જૈનધમ અંગીકાર કર્યાંનાં ઐતિહાસિક પ્રમાણા મળી આવે છે જે આગળ ઉપર બતાવેલ છે. શ્રાવસ્તિનગરના ભૂતકાળને ઈતિહાસ જૈન સાહિત્યમાંથી મળી આવે છે પરંતુ તે સમય પછીના ઐતિહાસિક ઉલ્લેખા, શિલ્પકળા, શિલાલેખા, સિક્કાએ અને રાજ્યકર્તાઓને સમય તેમ નગરને નાશ કેવી રીતે થયેલ વગેરે બાબતેા પર પ્રકાશ પાડવા જરૂરી છે. પુરાતન જિનમંદિર
આ સ્થાન જૈન તીર્થંકર સ’ભવનાથની જન્મભૂમિ ગણાય છે. અહીંના ટેમરી ́ડ નામના દરવાજાની નજીકમાં મહેટને પશ્ચિમ ભાગ આવેલ છે, ત્યાં સરકાર તરફથી થયેલ ખાદકામમાં એક મદિર, જે ત્યાંના લેાકા સામનાથ” (સંભવનાથ) નામથી ઓળખાવે છે તે ખડૅર હાલતમાં મળી આવેલ છે. સન ૧૮૭૫-૭૬ અને સન ૧૮૮૪-૮૫ ની સાલમાં ડૅા. હાએ આ જગ્યાનું શોધખેળનું કામ શરૂ કર્યું, પર ંતુ તેનું વર્ણન ટ્રૅક અને સંબંધ વિનાનું હતું. તેમ બહાર પાડેલી યેાજના કંઈ પણ ખુલાસાવાળી નથી. ભિન્ન ભિન્ન સમયના ચેકડા અથવા વિશેષ ઘેંટાના ચણતરવાળા જથ્થાનું તે ખંડેર છે તેથી ચેકસ નકશાની મદદથી પણુ યોગ્ય વર્ણન આપવું કંઈ સ્હેલું નથી.
For Private And Personal Use Only
ડૉ. હાએ આ સ્થાનની બહારની બાજીનેા નકશે। લીધેલ છે, તેમાં પૂર્વ તરફને ભાગ પૂર્વથી પશ્ચિમ પ૯ ફીટ અને દક્ષિણથી ઉત્તર ૪ ફીટ એવી લંબાઈ પહેાળાઈવાળું લખ્ ચેરસ ચોગાન છે, એમ બતાવેલ છે. તેની ચેતરફ સાડા આઠે પીઢ પહેાળા તથા નવ ઝીટ જાડાઈવાળી ભીંત આવેલ છે. ભીંત ભાંગેલી ઈંટાથી બનેલી છે. આ દિરની ઈંટાની અંદર પ્રાચીન સમયનું કાતરકામ થએલું છે. અને તે વખતના ખ'ડેરામાંથી સેાલનાથ ( સંભવનાથ ) ના મંદિરનું ઉપર પ્રમાણે વર્ણન આપેલ છે. ભીંતના ઉત્તમ-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં એ લંબચેારસ એરડા મળી આવેલ છે, કે જ્યાં આગળ કેટલાંક શિલ્પકામે સુરક્ષિત મળી આવેલ છે. આ જૈન મદિર લબચારસ ચેાગાનમાં બનાવેલ હતું. તેમાં જવા માટે સાડી ત્રેવીશ પીટ લાંબા અને બાર ફીટ ચાર ઈંચ પહેાળાઈવાળાં પગથીઆંની હાર ગાળાકારે છે. મદિરના કૈટલેાક ભાગ ઊભેલ સ્થિતિમાં છે, તેમાં એક ઘુંમટઆકારનું શિખર છે જે પદ્માણ રાજ્યકાળની બનાવટને દેખાવ આપે છે. શાખાળ ખાતા ૩. હુએનસાંગ કા ચાત્રા વિવરણ,