________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૬૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ नगर के पास हो उसे 'कानन' कहते हैं। अथवा जहां स्त्री-पुरुष जाकर उपभोग करते हों; अथवा जहां पुराने वृक्ष हों उसे कानन कहते हैं।
इस तरह के एक नहीं सैकडों उल्लेख जैन आगम-ग्रन्थों में आते हैं। यहां उन सबका उल्लेख करना संभव नहीं । इन ग्रन्थों में राजा, ईश्वर, गणनायक, दण्डनायक, तलवर, माडविय, कोडंविय, मंत्री, महामंत्री, गणक, अमात्य, चेट, દૃશ્ય, શ્રેટી, સેનાપતિ, સાર્થવાહ, વીરમ, તૂત, સંધિવા, તથા ફાયર, રથ, વાન, ગુજ, જિલ્ફી, થિટ્ટી, શિવ, માની, તથા ગ્રામ, નાર, નિયામ, રાધાની,
ટ, વેટ, મયંવ, દ્રોળમુત્ત, ઉત્ત, આવાર, ચશ્ચમ, ત્રિકા, રતૂપ, વિદાર આરિ अनेक शब्दों की परिभाषायें मिलती हैं जो इतिहासशोधकों के लिये बहुत काम की हैं । स्वयं कौटिल्य अर्थशास्त्र के विद्वान् सम्पादक डाक्टर शामशास्त्री ने अर्थરહ્યા અને રથ કો સમજે ઢિથે દિurt નેં કનથી, નાનાश्नीय आदि आगमों की टीकाओं के उद्धरण दिये हैं। वास्तव में जैन आगम साहित्य बहुत विपुल है। उसमें बहुत सी बातें ऐसी हैं जो अन्यत्र नहीं मिलती। इस साहित्यको पाली त्रिपिटक से किसी भी तरह कम प्रामाणिक नहीं कहा जा सकता। लेकिन केवल शास्त्र-पूजा से कुछ नहीं होता। आवश्यकता है इस साहित्य का वैज्ञानिक ढंग से विश्लेषण कर-अध्ययन कर प्रकाश में लाने की।
નિનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી દુર રવિજયજી
( ક્રમાંક ૭ર થી ચાલુ) - ત્રીજા નિહનવ આર્ય આષાઢાચાર્ય (થી) અવ્યકતવાદીઓ
(૨) શાસ્ત્રાર્થવિભાવ જ્યારે આર્ય આષાઢાચાર્ય વર્ગમાં ચાલ્યા ગયા ને મુનિઓએ વંદનાદિ વ્યવહાર છેડી દીધા ને કહેવા લાગ્યા કે કેણુ દેવ છે ને કોણ મુનિ છે તે સમજાતું નથી. તે સમયે
સ્થવિર મુનિઓ તે મુનિઓને સમજાવવા લાગ્યા અને અવ્યક્તવાદીઓ પિતાનું વક્તવ્ય કહેવા લાગ્યા અને સમજ્યા નહીં. તે મુનિઓ વચ્ચે ચાલેલ પરસ્પર વક્તવ્ય આ પ્રમાણે છે.
સ્થવિરે-મુનિઓ! તમે તમારાથી ચારિત્રપર્યાયે વૃદ્ધ રત્નાધિક મુનિઓ પ્રત્યે વન્દન વગેરે શા કારણથી કરતા નથી અને તમારી મતિ પ્રમાણે સ્વચ્છન્દ પણે વિચરે છે.
મુનિઓ–અમે વંદન વગેરે વ્યવહાર છોડે છે તે સકારણ છે, કારણ કે અમે વિશિષ્ટ જ્ઞાની નથી અને તેથી અમે જાણી શકતા નથી કે કોણ મુનિ છે ને કાણુ દેવ છે?
આ આષાઢદેવના પ્રસંગ પછી અમારાં હૃદય શકિત થયાં છે ને તેથી જ્યાં સુધી અમને ' નિર્ણય ન થાય ત્યાંસુધી અમે કોઈને પણ વંદન કરીએ ને કદાચ તે દેવ હોય તો અમને
અસંયમીને વન્દન કર્યાને દેષ લાગે અને અગ્રતીને વતી તરીકે સધવાથી મૃષાવાદવિરમણવ્રતને વિનાશ થાય, માટે અમે વંદન આદિ વ્યવહારને નથી અનુસરતા તે યુક્ત છે.
For Private And Personal Use Only