SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] કનકપ્રભ૪૬ દીપોત્સવી અંક | મહાયાકરણ ચાર અને આ. શ્રી સાગરાનંદસૂરિજીએ એક વ્યાકરણ બનાવેલ છે. તે સિવાય પ્રતિ વ્યાકરણને કૌમુદીક્રમે ખરતરગચ્છીય શ્રી કૃપાચંદ્રસૂરિજીએ બનાવેલું જોવાય છે. આ સૌમાં મેઘવિજય ઉપાધ્યાય અને વિનયવિજય ઉપાધ્યાયનાં વ્યાકરણની રચના ગંભીર અને સ્વસ્થ હોવાથી વધારે સફળ છે. અને આજે પણ જૈન સાધુઓમાં તેનું પઠનપાઠન કયાંક ક્યાંક જોવામાં આવે છે. ૬. સિદ્ધહેમ પર ટીકા સિમ વ્યાકરણ પર અનેક ટીકાગ્ર આજે પણ આપણને ઉપલબ્ધ થાય છે. તેમાંના મળી શક્ય તેટલાં નામો નીચે દર્શાવવામાં આવે છે. ટકાગ્રંથનામ શ્લેસંખ્યા કર્તા સંવત १ बृहन्न्यास ८४००० હેમચંદ્રસૂરિ २ लघुन्यास ૫૩૦૦૦ રામચંદ્રસૂરિ (હેમચંદ્રના શિષ્ય, સમકાલીન) ધર્મઘોષ ४ कतिचिद् दुर्गपदव्याख्या દેવેન્દ્ર ૪૫ (હેમચંદ્રના શિષ્ય ઉદયસાગરના શિષ્ય) ५ न्यासोद्धार ६ हैमलधुवृत्ति કાકલ (કલ) કાયસ્થ હેમચંદ્રને સમકાલીન) ७ हैमबृहद्वृत्ति ढुंढिका સૌભાગ્યસાગર ૧૫૯૧ ८ हैमसंस्कृत (व्याकरण) ढुंढिका । વિનયચંદ્ર ९ हैमप्राकृत (व्याकरण) ढुंढिका । ઉદય સૌભાગ્ય ગણિ. १० हैमलघुवृत्ति ढुंढिका મુનિશેખર ११ हैम-अवचूरि ધનચંદ્ર १२ हैमचतुर्थपादवृत्ति ઉદયસૌભાગ્યો ૧૫૯૧ १३ हैमव्याकरणदीपिका જિનસાગર १४ हैमव्याकरणअवचूरि રત્નશેખર १५ प्राकृत दीपिका હરિભદ્ર (દ્વિતીય) १६ प्राकृत अवचूरि હરિપ્રભસૂરિ १७ हेमदुर्गपदप्रबोध જ્ઞાનવિમલશિષ્ય વલભ. १८ हैमकारकसमुच्चय શ્રીપ્રભસૂરિ ૧૨૮૦ १८ हैमवृत्ति २० आख्यातवृत्ति નંદસુંદર ૪૫ “હેમચંદ્રાચાર્યના શિષ્ય ઉદયચંદ્ર, તેના શિષ્ય દેવેન્દ્રસૂરિ ૪૬ હેમચંદ્રસૂરિના ઉદયચંદ્ર, તેના શિષ્ય દેવેન્દ્ર, તેના શિષ્ય કનકપ્રભ હતા. ४७ षट्तर्ककर्कशमतिः कविचक्रवर्ती, शब्दानुशासनमहाम्बुधिपारदृश्वा । ___ शिष्याम्बुजप्रकरजृम्भणचन्द्रभानुः कक्कल एव सुकृती जयति स्थिरायाम् ॥ દૈવિઝમની અંતિમ પ્રશસ્તિને ૦ ૫ અને માં- ૨૦ માંના ૦ ૨૦ ને શ્લેટ ૧૧૨-૧૧૫ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy