________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ત્યાંથી અણહિલવાડ પાટણ તરફ વિહાર કર્યો અને સં. ૧૧૨૦ નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું છે તેમજ વૃત્તિઓ રચવાનો પ્રારંભ પણ કર્યો છે. એ કાર્યમાં નિવૃત્તિ કુળના દ્રોણાચાર્યું સહાય કર્યાનો ઉલ્લેખ પણ મળે છે. ૧ શ્રી સ્થાનાંગ સૂત્ર
રચ્યા સંવત ૧૧૨૦ શ્લોક સંખ્યા ૧૪૨૫૦ ૨ ,, સમવાયાંગ ,
૧૧૨૦
૩૫૭૫ ભગવતી
૧૧૨૮
૧૮૬૧૬ ૪ ,, જ્ઞાતાધર્મકથા ,,
૧૨૨૦
૩૮૦૦ ઉપાશદશા , અન્નકૃતદશા
૧૩૦૦ ૭ , અનુત્તરપપાતિક,, ૮ , પ્રશ્નવ્યાકરણ ,
४६०० ૯ ,, વિપાક સૂત્ર
૯૦૦ આ ઉપરાંત પંચનિગ્રંથી પ્રકરણ, પંચાશક વૃત્તિ (સં. ૧૧૨૪ માં) અને જયતિહુઅણસ્તોત્ર (સ. ૧૧૧૮ માં) આદિ તેઓશ્રીના રચેલા ઉપલબ્ધ થાય છે. વાસ્તવિક રીતે જયતિહુઅણ સ્તોત્રની ગાથા ૩૨ હતી, પણ ધરણેન્દ્રના કહેવાથી બે અતિશયયુક્ત ગાથા ભંડારી દીધેલી માટે મોજુદ ૩૦ મળે છે. આ સંત મહાવિદેહક્ષેત્રમાં જન્મી મેક્ષે જશે એવી ગાથા પણ પ્રાપ્ત થાય છે. તેઓશ્રીને સ્વર્ગવાસ સં. ૧૧૩૫, મતાંતરે સં. ૧૧૩૯ માં ગૂર્જરદેશમાં આવેલ કપડવંજ નામના ગામમાં થયો છે.”
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના દીપોત્સવી અંકના પુર:સંધાનરૂપ
બે વિશેષાંક [૧] શ્રી મહાવીર નિવણ વિશેષાંક [ ભ. મહાવીર સ્વામીના જીવનચરિત્રની સામગ્રીથી સમૃદ્ધ દળદાર અંક]
મૂલ્ય-છ આના (ટપાલ ખર્ચ એક આને વધુ) [૨] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
મૂલ એક રૂપિયે [ ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસની
સામગ્રીથી સમૃદ્ધ સચિત્ર દળદાર અંક] શ્રી જેનધમ સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only