SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવાંગીત્તિકાર શ્રી અભયદેવસૂરિ -[ ટૂંકી પરિચયા ] લેખક : શ્રીચુત મોહનલાલ દીપચંદ્ર ચાસી Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રી મકાલ એટલે સારાયે દિવસમાં ગરમીનું સામ્રાજ્ય હાય, પણ સધ્યાકાળનું આગમન થતાંજ એ સ્થિતિ પલટા લે. નિશાકાળના મેળા સૃષ્ટિ પર ઊતરતાં જ ઠંડક પથરાવા માંડે. પવનની શીતલ લહેરા જનસમૂહના પરતાપને દૂર કરી શાંતિ આપે અને એમાં મીઠી નિદ્રાને યાગ સાંપડે. એ વેળા આત્મા જે સુખશાંતિ અનુભવે છે તે અનુભવને વિષય લેખાય. મેટા શહેરની ધમાલમાં એ સુખની કલ્પના ઘડીભર વધારે પડતી જણાય, પણ જેની આસપાસ વિશાળ વનરાજી પથરાયેલી છે એવા ગામેામાં રાત્રિની નિરવ શાંતિ સાચે જ કાઈ અનેરું સુખ પ્રગટાવે છે. એમાં ચાંદની રાત હોય તે એ આનંદનું તે કહેવું જ શું ? ગામવાસી જનના એ આનંદ સાટે, ધંધાના ધીકતા ધામ ગણાતા શહેરમાં વસનાર માનવાએ કૈવલ સ્વપ્નાં જ સેવવા રહ્યાં. ભાણપુર નામના ઉપર વર્ણવી સ્થિતિવાળા એક ગામની ભાગાળે આવેલ વાડીમાં સમીપસ્થ દહેરીના એટલાની નજીકના એક વટ વૃક્ષ હેઠળ એક સંતે સંથારા કર્યા હતેા. મધ્યરાત્રિને સમય થવા આવ્યા છતાં હજી તેમની આંખમાં નિદ્રાનું ધેન નહોતું વ્યાપ્યું. એ મહાત્મા કુષ્ટ રોગથી પીડિત હતા. એ રાગથી દેતુ સાવ જીણું બની ગયા હતા, છતાં સમતાથી મુનિધર્માંની ક્રિયા આચરતાં આ સંત આત્મલક્ષ ચૂકયા ન હતા. ખખડી ગયેલ કાયાને સથારા પર આડી અવળી ફેરવી તદ્રાનું સેવન કરી રહ્યા હતા, એટલામાં એકાએક ત્યાં શાસનદેવીનાં પગલાં થયાં, અને સૂરિજીને ઉદ્દેશી તેમણે પ્રશ્ન કર્યાં કે-‘આચાર્ય શ્રી જાગા છે કે ઊંધમાં પડયા છે. > સૂરિ ખેાલ્યાઃ ‘ દેવી, રાગગ્રસ્તને નિદ્રા ક્યાંથી આવે ? ’ શાસનદેવી–‘ આપ આ કાકડા હ્યા અને એ ઉકેલે ! ܕ સૂરિજી– મારી શક્તિની બહારની એ વાત છે. હું તે સત્વર હવે આ કાયાને વેસિરાવી દેવાના વિચારમાં છું. ’ For Private And Personal Use Only શાસનદેવી—‘ મહારાજ, રાગના આવેગથી આપ આટલી દે નાહિંમત ન બને ! આપના વરદ હસ્તે હજી શાસનપ્રભાવનાનાં મહાન કાર્યાં થવાનાં છે. આજે શ્રમણુ સમુદાયમાં જે વિદ્વાન અને ચારિત્રસંપન્નમહાત્મા દૃષ્ટિગેાચર થાય છે એમાં આપ જેવા જ્ઞાની તે દી દર્શી સૂરિનું સ્થાન મેાખરે છે. એ વાતની યાદ આપવા સારુ હું આપ
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy