________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમુ
આ મતને અનુસારે ‘રિમદ્રાચાર્યન્ય સમનિર્ણયઃ ' [હરિભદ્રસરિકા સમય નિય]ના લેખક, પેાતાના નિબન્ધમાં આને અંગે જણાવે છે કે:
अतः इससे यह अंतिम निर्णय हो जाता है कि महान् तत्त्वज्ञ [पू०] आचार्य हरिभद्र [सूरि] और 'कुवलयमाला' कथाके कर्त्ता उद्योतनसूरि उर्फे दाक्षिण्यचिह्न दोनों समकालीन थे। इतनी विशाल ग्रन्थराशि लिखने वाले महापुरुषकी कमसे कम ६७-७० वर्ष जितनी आयु तो अवश्य होगी, इस कारणसे लगभग इस्त्रीकी ८वीं शताब्दिके प्रथम दशकमें [ पू० श्री] हरिभद्र [ सूरिदेव]का जन्म और अष्टम दशक में मृत्यु मान लीया जाय तो वह कोई असंगत नहीं मालूम होता । इस लिये મ ૐ સ૦ ૭૦૦ સે ૭૭૦ (વિ. સું. ૭૬૭ સે ૮૨૭) તદ્મ [પૂ॰ શ્રી] કૂમિત્રसूरि [जी] का सत्तासमय स्थिर करते हैं । '
આ અન્વેષણુને લીંટે લીંટે ત્યારબાદ ૧૦ જૈનદર્શન ' પુસ્તકના પરિશિષ્ટમાં, પ ખેચરદાસ પણ ઉપર મુજબ પેાતાના અભિપ્રાય વ્યક્ત કરે છે.
વિદ્વાન મુનિશ્રી રક્ષિતવિજયજી, શ્રીનંદીસૂત્ર [ હારિભદ્રીય ] વૃત્તિના વિદ્વત્તાપૂર્ણ ઉપક્રમમાં, પૂ. સૂરીશ્વરજીના સત્તાસમયને અંગેના પ્રચલિત મતભેદ્યને અતિશય સ્પષ્ટતાથી ચર્ચાની કસેાટી પર ચકાસીને શુદ્ધ કાંચનની જેમ આપણી આગળ આ આશયનું પેાતાનું મન્તવ્ય રજુ કરે છે: ૧૧ અમને ચેાક્કસરૂપે, કાઈ પણ પ્રકારના વિસંવાદ વિના, જણાય છે કે પૂજનીય યાકિનીધ`સૂનુ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજની સત્તા અવશ્ય વિક્રમના છઠ્ઠા સૈકામાં હતી. ’
આ રીતે પૂજનીય યાકિનીધ`સૂનુ આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજીના સત્તાસમયને જાણવાને સારુ, પૂર્વકાલીન પૂજનીય સૂરિદેવેાના અને વમાન કાલીન ઐતિદ્યવિદ્યાના ભિન્ન ભિન્ન દષ્ટિકાણને સ્પર્શીને અન્વેષણ પૂર્વક અત્યાર અગાઉ પ્રસિદ્ધિને પામી ચૂકેલા મતભેદ, કે જે જાણવા જેવા હાવાથી મેં અહી અવસરને મેળવી ટૂંકમાં રજુ કર્યા છે. આ મતભેદેશને ચર્ચો કે વિવેચનની એરણપર મૂકીને તેને નિશ્ચિત ઘાટ આપવાના ઈરાદાથી મારે। આ પ્રયત્ન નથી, કેવલ અંગુલીનિર્દે`શ કે જે કરવા અનિવાર્ય હતેા, તેને સારુ મારે। આ પ્રયત્ન છે. [ ૨ ]
પૂ. દિવનું ગૃહસ્થ જીવન, દીક્ષા અને સૂરિષદ
પ્રસ્તુત સરિદેવનું જન્મસ્થાન, કથાવલીકારના કથન મુજબ ' પિગુઈ ' નામની કાઈ બ્રહ્મપુરી હતું. તેએની માતાનું નામ ગંગા હતું અને તેના પિતાનું નામ શ ંકરભટ્ટ
૯ શ્રીયુત જિનવિજયજી તરફથી આ સ ંસ્કૃત નિબન્ધ સોંપાદિત થયા છે. તેનુ હિન્દી ભાષાન્તર જૈન સાહિત્ય સાધક' [વર્ષ ૧ અ. ૧ ]માં પ્રગટ થયું છે.
4
૧૦ આ પુસ્તક મનસુખલાલ રવજી તરફથી પ્રકાશનને પામ્યું છે. [ વિ. સ. ૧૯૮૦ ]
११ ' प्रतीयते चैवं सूरसुरर्षभाणां विद्यमानता षष्ठमवैक्रमशताब्द्यामेवाविगानतया ' श्री नन्दीसूत्र દારિમત્રીયવૃત્તિ, [દ. ૩]. જેનું શેાધન પૂ. સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. વિ. સ. ૧૯૮૮ માં આ ગ્રન્થનું પ્રકાશત થયું છે. પ્રસ્તુત ઉપક્રમમાં વિદ્વાન મુનિશ્રીએ પૂ. હરિભદ્રસૂરિને સત્તા સમય ઠ્ઠો શતક નિશ્ચિત કરવા માટે પ્રામાણિક લી, પૂ`કાલીન (પ્રાચીન) સાહિત્યકારોના ઉલ્લેખા વગેરે મૂકયું છે.
For Private And Personal Use Only