________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું અગ્નિ પંચંદ્રિયને મનોબળ વિના નવ હોય છે, દશ પ્રાણ જાણે સંસિ પદ્રિયમાંહિ હોય છે. (૩૮) [ માણની વ્યાખ્યા અને ઉપદેશગતિ પ્રાણદ્વારનો ઉપસંહાર.] પ્રાણુ સાથે જે વિગ જ તે જેનું મરણ છે, ધમેને પામ્યા નથી એવા જ જેહ છે; તે અનંતીવાર પામ્યા છે મરણ આવું અહો !
ભયંકર અપાર સંસારસાગરને વિષે નિત્યે કહો. (૩૯) मूल-तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं ।
पुढवाइण चउण्हं, पत्तेय सत्त सत्ते व ॥ ४५ ॥ दस पत्तेय-तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदियेसु दो दो, चउरो पंचिंदि-तिरियाणं ॥४६॥ चउरो चउरो नारय, सुरेसु मणुआण चउदस हवंति । संपिडिआ य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥
પ. યોનિદ્વાર
[ જીવભેદમાં યોનિની સંખ્યા ] જીવોની નિ કેરી સંખ્યા લાખ ચોરાશી જ છે, પૃથવી પાણી અગ્નિ વાયુ કેરી સાત જ લાખ છે; યોનિઓ દશ લાખ છે પ્રત્યેક તરૂઓની સહી, સાધારણ વનસ્પતિકાય કેરી ચાર લાખ જ છે કહી. (૪૦) બબ્બે લાખ વિકલૈંદ્રિ તણી વળી દેવને નારક તણી;
ચાર ચાર જ લાખ છે તિરિચ પંચેન્દ્રિ તણી, ચૌદ લાખ જ માનવની યોનિઓ કહેવાય છે,
એમ એ સર્વે મળી ચોરાસી લાખ જ થાય છે. (૪૧) मूल-सिद्धाण नत्थि देहो, न आउ-कम्मं न पाण-जोणीओ। ___साइ-अणंता तेसिं, ठिई जिणदागमे भणिया ॥४८॥
૩. સચ્છિમ તિર્યંચ તથા સંસ્કિમ મનુષ્યો અસંગ્નિ પંચેકિય કહેવાય. તેમાં સંગ્રચ્છિમ મનુષ્યોને ભાષારૂપ વચનબળ નથી હોતું, માટે તેઓને સાત અથવા આઠ પ્રાણ હોય છે એટલું વિશેષ જાણવું. છે ૩૮ | ' (૪૦) ૧ એનિ ઉત્પત્તિસ્થાન, જેનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેમાં સરખા હોય તે એક નિ, અને જેનાં વર્ણાદિ ભિન્ન હોય તે ભિન્ન નિ. આવી ૮૪ લાખ યોનિઓ છે. ૨ ચારેની દરેકની સાત સાત લાખ યોનિ છે ૪૦ ! ' " (૪૧) ૧ દેવની ચાર લાખ અને નારકની પણ ચાર લાખ યોનિ સમજવી ૪૧.
For Private And Personal Use Only