________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૪ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું [ ૨ પ્રકારના પક્ષી (અઢી દીપમાં અને બહાર પણ).] રૂવાંટિઓની પાંખવાળા હંસ આદિ પક્ષિઓ, ચામડાની પાંખવાળા વાળ આદિ પક્ષિઓ; કમથી ફેમજ પક્ષિ ચર્મજ પક્ષિઓ તે જાણવા, આ ભેદ બે પ્રખ્યાત છે અઢી દ્વીપમાં તે માનવા. (૧) બીડાયેલ પાંખો હોય જેને તે સમુગ પક્ષિઓ, પહોળી કરેલી પાંખવાળા જાણુ વિતત પક્ષિઓ;
બહાર માનવ લોકથી આ ભેદ બે જ પિછાણવા,
તિરિયંચ બેચર સર્વના ઈમ ચાર ભેદ જાણવા. (૨૦) मूल-सव्वे जल-थल-खयरा, समुच्छिमा गम्भया दुहा हुंति । વાત્મા-મુ-મુનિ, યંતીવા મyક્ષા ૨ | ૨૩ |
( [ સંભૂમિ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ] સર્વ જળચર થળચરેને ખેચને જાણીએ, સમૃછિમ ગર્ભજ એમ એ બે લેટવાળા માનીએ;
[ મનુષ્યના ત્રણ પ્રકાર ] કર્મભૂમિ ને અકર્મભૂમિ અંતરદ્વીપના,
મનુષ્ય સઘળા ભેદ ત્રણવાળા જ સમજે સજજના. (૨૧) - ૧૯) ૧ જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપ અડધે મળી અઢી દ્વીપ થાય છે. તેમાં જંબુંદીપની ફરતો ચૂડાકારે લવણસમુદ્ર છે. અને ધાતકીખંડની ગરદમ કાલોદ સમુદ્ર છે. એ સર્વેને સુવર્ણમય માનુષોત્તર પર્વતે ઘેરી લીધેલ છે. આ રીતે ૪૫ લાખ યોજનના વિસ્તારવાળું. અઢી દ્વીપના નામથી ઓળખાતું મનુષ્યક્ષેત્ર જાણવું. મનુષ્યનાં જન્મમરણ અઢી દ્વીપમાં જ થાય છે. અન્યત્ર નહિ. માટે તે મનુષ્યક્ષેત્ર અથવા નરલેક કહેવાય છે. જે ૧૯ ૫
(૨૦) ૧ મનુષ્યલોકથી બહાર. ૨ પક્ષિઓના પ્રથમથી જ ચાર ભેદ નથી, પરંતુ રામજ પક્ષીના આ બે ભેદ અઢી દ્વીપની બહારના છે. તેથી પ્રતિભેદ સહિત ૪ ભેદ ગણવા. વાસ્તવિક તો મજ અને ચર્મજ એ બે ભેદ જ છે. જે ૨૦ |
(૨૧) ૧ માતપિતાના સંયોગ વિના પૃથ્વી જળ આદિ પદાર્થોના આશ્રયે ઉપજતા છો તે સંમૂચ્છિમ. કેદ્રિય જીવોથી માંડીને ચઉરિંદ્રિય સુધીના તિયે સંમૂછિમ જ હોય છે. ૨ અસિ, મણી અને કૃષી આદિ વ્યવહારવાળાં ક્ષેત્રો તે કર્મભૂમિ કહેવાય; અને તે ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદહ-એ ૧૫ પ્રકારે છે. ૩ એ વ્યવહાવિનાનાં યુગલિક ક્ષેત્રે તે અકર્મભૂમિ ૩૦ છે. ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય, ૫ દેવમુરૂ અને ૫ ઉત્તરકુરૂ. ૪ ૫૬ અંતર્દીfપ પણ યુગલિકાનાં જ ૫૬ ક્ષેત્રો છે અને તે સમુદ્રમાં છે, માટે જુદાં ગણ્યાં છે. નહીંતર એ પણ અકર્મભૂમિ જ છે. જે ૨૧ છે
For Private And Personal Use Only