SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રીપાત્સવી અંક ] પ્રાચીન ધાતુપ્રતિમાએ [ ૨૧૯ ] મૂર્તિ નબર ૧૧–શ્રી પાર્શ્વનાથજી. આ મૂર્તિ મારા પેાતાના સંગ્રહમાં છે. આ મૂર્તિને વિસ્તૃત પરિચય હું મારા “ ભારતીય વિદ્યા ”ના લેખમાં આપી ગયેા છું. તેના ચિત્ર માટે આ સાથેનું ચિત્ર નંબર ૫ જુએ. મૂર્તિ નબર ૧૨-શ્રી પાર્શ્વનાથજી. મારવાડમાં આવેલ એસીયાનગરના મહાવીરસ્વામીના દેરાસરની બાજુમાં ધર્મશાળાનેા પાયા ખાદતાં મળી આવેલ શ્રી પાર્શ્વનાથજીની ધાતુ પ્રતિમા કે જે કલકત્તામાં નંબર ૪૮ ઈંડીયન મીરરસ્ટ્રીટ ધરમતલામાં આવેલ જિનમંદિરમાં છે, તે પ્રતિમાના પરિકરના પાછળના ભાગને લેખ શ્રીયુત નાહારના હૈ. લે. સં. ભા. પહેલાના લેખાંક ૧૩૪ તરીકે પ્રસિદ્ધ થયેલા છે, જે નીચે પ્રમાણે છેઃ— ॐ संवत १०११ चैत्र सुदि ६ श्री कक्काचार्य शिष्य देवदत्त गुरुणा उपकेशीय चत्यगृहे अस्वयुज् चैत्र षष्ठयां शांतिप्रतिमा स्थापनीया गंधोदकान् दिवालिका भासुल प्रतिमा इति । સ્મૃતિ નબર ૧૩-શ્રી પાર્શ્વનાથજી. ખંભાત શહેરના માણેકચોકમાં આવેલા શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરમાં આવેલી સ ંવત ૧૦૨૪ ની સાલની શ્રી પાર્શ્વનાથની ધાતુ પ્રતિમાજીના લેખ સ્વસ્થ યેાનિષ્ઠ શ્રી મુદ્ધિસાગરસૂરિજી દ્વારા સ’પાદિત જૈન ધાતુપ્રતિમા– લેખસંગ્રહ ભાગ ખીજો. લેખાંક ૯૨૪ માં પ્રસિદ્ધ થયેલ છે. લેખ નીચે પ્રમાણે છે: ...મટું વિતામઢે છે. શ્રી પાર્શ્વવિવું જા૦ ૫૦ શ્રી જ્ઞાનચંદ્રસૂત્તમઃ મૂર્તિ નબર ૧૪–( શ્રી પાર્શ્વનાથજી ). કડી ( ઉત્તર ગુજરાત )ના સંભવનાથ ભગવાનના જિનમંદિરના ભેાયરામાં આવેલ શકસવત ૯૧૦ (વિક્રમ સંવત ૧૦૪૫) ની ધાતુપ્રતિમાને જે. ધા. લે. સં. ભા. પહેલામાં લેખાંક ૭૪૭ ની સાથે પૃષ્ઠ ૧૩૨ પર પ્રસિદ્ધ થયેલ લેખ નીચે પ્રમાણે છેઃ— शक संवत् ९१० आसीन्नागेन्द्रकुले शीलरुद्रगणि पाविल्लगणि... મૂર્તિ નખર ૧પ-શ્રી પાનાજી. જે. લે. સં. ભાગ ૧ માં લેખાંક ૭૮૬ માં પ્રસિદ્ધ થયેલ લેખ નીચે પ્રમાણે છે: (१) ब्रह्माल सत्क सं (२) पंकः श्रिया वे सुन (३) स्तु पुन्नक श्राद्धः सी (૪) નહભૂતિ મહ્રશ્ચન્દ્ર છુ (પ) છે હ્રાવામાલ: ॥ (૬) સંવતુ (૭) ૨૦૭૨ કલકત્તા નંબર ૪૬ ઈંડિયન મીરર સ્ટ્રીટમાં આવેલ શ્રી કુમારસિંહહાલમાં સ્વર્ગાસ્થ શ્રીયુત પૂરચંદજી નાહરના સંગ્રહમાં ઉપરાક્ત ધાતુપ્રતિમા આવેલી છે. અને તેઓશ્રીએ . લે. સં. ભા. બીજાના પૃષ્ઠ પહેલાની ફૅટનેટમાં જણાવ્યા મુજબ આ પ્રતિમાજીની મધ્યમાં પદ્માસનસ્થ (શ્રી પાર્શ્વનાથની) મૂર્તિ છે. અને તે મૂર્તિ તેઓશ્રીને ગુજરાત પ્રાંતમાંથી મલી હતી. આવી રીતે બીજા પણ ધાતુપ્રતિમાનાં પ્રાચીન શિલ્પે ગુજરાત પ્રાંતમાંથી ખા પ્રાંતમાં ગયેલાં દરેકે દરેક જૈનમંદીની ધાતુપ્રતિમાઓનું બારીક નિરીક્ષણ કરવાથી મળી આવવા સંભવ છે, જરૂર છે માત્ર તે દૃષ્ટિએ નિરીક્ષણ કરવાવાળા પ્રાચીન શિલ્પપ્રેમી અભ્યાસકાની. હું માનું છું કે શેડ આણુંદજી કલ્યાણજીની પેઢીના સ'ચાલકે આ તરફ લક્ષ્ આપશે તે ગુજરાતના પ્રાચીન જૈનાશ્રિત શિલ્પના અભ્યાસાને તેમના અભ્યાસમાં મહત્ત્વની સહાયતા મળી શકે અને તે રીતે ગુજરાતની શિલ્પકલા સગ્રહાશે અને ગુજરાતની શિલ્પકલાપ્રેમી જનતામાં જૈન સમાજનું જે ગૌરવભર્યું સ્થાન છે તે ગૌરવમાં વધારો થશે. ૨૮ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy