SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દીપોત્સવી અંક ] [ ૧૭૩ ] ત્રણેય શતકને અંતે ગદ્યમાં જણાવ્યું છે— तपः सिद्धतरखरतराम्नाय सोनवंशावतंस श्रीमालकुलतिलक संघपाल श्रीमद् देहात्मज विविध विरुद्दाजी विराजमान संघपति श्री धनद्राजविरचिते । —(કાવ્ય. ગુ. ૧૩ મુદ્રિત.) જૈન ગ્રહસ્થાની સાહિત્યસેવા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ચડપાળ--પારવાડ વિણક યશેારાજને પુત્ર અને લૂણિગને વિદ્યાર્થી હતા. એણે ત્રિવિક્રમભટ્ટકૃત દમયંતી કયા (નલચંપુ) પર ૧૯૦૦ શ્લોકપ્રમાણ વિષમપદપ્રકાશ નામે વિવરણ રચેલ છે.૧૯ ત્રિવિક્રમને સમય ઇ. સ. ૯૧૫ના છે. ટીકાકારના કાલ નિર્ણીત નથી પરંતુ એના વિવરણ ઉપરથી સં. ૧૬૪૬ માં ખ. ક્ષેમશાખાના ક્ષેમરાજ-જયસેામના શિષ્ય ગુરુવિજય ઉપાધ્યાયે ટીકા રચી છે. તેથી તેના પૂર્વે થઈ ગયેલા સંભવે છે. ૨૦ આશાધર—એણે ૧૦ શતકમય જિનસહસ્ર નામ સ્તવન રચેલ છે. જે અન્નામ સહસ્રસમુચ્ચય (પ્ર. જે. ધ. પ્ર. સભા ભાવનગર ) પરિશિષ્ટમાં પ્રગટ થયેલ છે. આ કવિ શ્વેતાંબર છે કે દિગંબર તે નિર્ણીત નથી. દિગંબરી પડિત આશાધરે સં. ૧૩૯૨ માં માળવાના પરમાર દેવપાળના રાજ્યમાં ત્રિષ્ટિસ્મૃતિગ્રથ અને સં. ૧૩૦૦ માં જયતુગિદેવ (જયસિંહ)ના રાજ્યમાં ધર્મામૃતશાસ્ત્ર વગેરે અનેક ગ્રંથો રચેલ છે. ૨૧ દલપતિરાય—આ કવિ કયારે થયા તે ખ્યાલમાં નથી. એણે સિદ્ધવિંશિકા તથા પ્રશ્નાષ્ટક રચેલ છે. (જૈ. સ્તા. સં. પૃ. ૨૫૧ તથા ૨૫૭) આ બન્ને કૃતિએ એની વિદ્વત્તા પ્રકટ કરે છે. ૨૨ આહ્લાદ મંત્રી—એમનેય સમય નિષ્કૃત નથી. એમણે પાર્શ્વ જિનસ્તવન રચેલ છે. (જીએ મ`ત્રાધિરાજ ચિંતામણિ નં. પર) આ તે સંસ્કૃતસાહિત્યસેવીએની વાત થઇ. હવે કેટલાક ગૂર્જ ગિરાપાસક શ્રાવકા તરફ દષ્ટિ કરીએ ૧ સાલણુ--(વિ. તે ૧૪ મે। સૈકા) એણે પ્રાચીન ગુજરાતીમાં ૩૮ કડીની ચર્મ`રિકા રચી છે. (જૈ. ગુ. ક. ભા. ૧, નં. ૧૨) ૨ વસ્તિક--એણે સ. ૧૪૬૨ પહેલાં ચિહું ગતિ ચોપઇ રચી. (રે. ગુ. ભા. ૧ નં. ૨૧) ૩ વચ્છ ભ’ડારી—એણે મગળપુર (માંગરોળ) મંડન નવપલ્લવ પાર્શ્વનાથ કલશ રચ્યા છે, (જૈ. ગુ. ક, ભા. ૧ નં. ૬૩) ' ૪ અમીપાલ-એણે સ. ૧૫૭૨ માં મહીપાલના રાસ રચ્યા. (સં. સા. તિ પુ. પર૭) ૬ ભીમ ભાવસાર્—એણે સં. ૧૬૨૧ ભા. શુ. વદપદ્ર ( વડાદરા )માં શ્રેણિક રાસ બનાવ્યા, જેના અંતે લખે છે કે— १९ इति विषमपदप्रकाशमेनं दमयंत्यां तनुते स्म चंडपालः । शिशुमतिलतिकाविकास चैत्रं चतुरमतिस्फुट भित्तिचारुचित्रम् ॥ श्री प्राग्वाट कुलाब्धि ... शशभृत् श्रीमान् यशोराज इत्यार्यो यस्य पिता प्रबन्धसुकवि, श्रीचंडसिंहोऽग्रजः । श्रीसारस्वतसिद्धये गुरुरपि श्रीलुणिगः शुद्धधीः सोऽकार्षीद् दमयंत्युदारविवृत्तिं श्रीचंदपाल: कृती ॥ इति श्रीचंडपालविरचिते दमयंतीविवरणे सप्तम उच्छ्वासः समाप्तः ॥ अस्मिन् विवरणे दुर्गपदतत्त्वावबुद्धये । एकोनविंशतिः श्लोकशतानि ग्रंथसंख्यया ॥ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy