SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૨ ૩ શ્રી જૈન સત્ય પ્રકાશ ત્ વ સાતમુ ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન k આ આ॰ ઉદ્યોતનસૂરિનું ખીજું નામ દાક્ષિણ્યચિહ્નસૂરિ છે. તે એલ રાજા વડેસરના પુત્ર અને સાધુપણામાં તે જ વડેસર ” ખમાસમણુના પ્રશિષ્ય થાય. આ આચાયશ્રીએ આ॰ શ્રી હરિભદ્રસૂરિ પાસે સિદ્ધાંતનું અધ્યયન કર્યું હતું અને આ વીરભદ્રસૂરિએ આદિનાથ ભગવાનના મંદિરમાં શક સં. ૬૯૯ ના ચૈત્ર વદી ૧૪ ( ગુજરાતી ફાગણ વદિ ૧૪) દિને પ્રાકૃત કુવલયમાલા કથાની રચના કરી હતી. તેએએ પેાતાની કથાના પ્રારંભમાં પૂર્વાચાર્યાને અંજલિ આપતાં ગુપ્તવંશી રાજર્ષિ દેવગુપ્તસૂરિ અને રાજર્ષિ પ્રભજનનાં નામા આપ્યાં છે. એટલે કે તે પણ જૈન રાજા હતા અને જૈનાચા થયેલ છે, ( કુલવયમાલા કથા, પ્રાર’ભ, પ્રશસ્તિ, પ્રસ્તાવના ) ભાજરાજ ( ૧૩૭૦ થી ૧૪૦૮ સુધી )-કનેાજના પ્રતિહારવંશમાં આમ રાજા પછી તેને પુત્ર દુંદુક કનેાજની ગાદીએ બેઠા. પણ તે વેશ્યાગામી અને અન્યાયી હતેા એટલે તેના પુત્ર ભેાજરાજે વિ. સં. ૯૦૦ માં દુંદુને મારીને કનેજની ગાદી પોતાને હાથ કરી. ભાજરાજ પણ જૈનધર્મપ્રેમી હતા. તેણે આ અપ્પટ્ટિના અગ્નિ સંસ્કારમાં પોતાનું ઉત્રરીય વસ્ત્ર નાખી ગુરુવિરહની વ્યથાને પ્રકટ કરી હતી. આ બપ્પટ્ટિસૂરના ગુરુભાઈ આ॰ નન્નસૂરિ તથા આ॰ ગેવિદસૂરિને પોતાના ગુરુ તરીકે માનતા હતા અને નન્નરને તે બહુ આદરપૂર્વક કનેાજમાં જ રાખ્યા હતા. રાજા ભાજરાજે આ॰ નન્નસૂરિના ઉપદેશથી આમરાજ કરતાં વિશેષ જિનશાસનની ઉન્નતિ કરી છે. આ રાજાનાં ભેજ, ભેાજદેવ, મિહિત અને આદિવરાહ ઇત્યાદિ નામે છે. - ( પ્રભાવક ચરિત્ર ) વિદગ્ધરાજ ( વીરનિ. સ. ૧૪૪૩ )-હસ્તિસ્ક્રુડી ( ડ્યુડી ) માં રાજા રિવમાં પછી તેની ગાદીએ તેને પુત્ર વિદગ્ધરાજ રાજા થયેા. તે આ॰ વાસુદેવસૂરિ ( કેશવર ) ના ઉપદેશથી જૈનધર્મી બન્યા હતા. તેણે આ. વાસુદેવના શિષ્ય આ. બલભદ્રના ઉપદેશથી હહ્યુડીમાં વિ. સ. ૯૭૩ માં જૈન ચૈત્યાલય બનાવ્યું હતું અને તેના નિર્વાહ માટે દરેક દેશના લેાકાને એકઠા કરી તેની સન્મુખ નીચે પ્રમાણે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનું શાસન કરી આપ્યું હતું દર વીસ પાડે રૂપૈયા ૧, ભરેલી દરેક ગાડી દીઠ રૂ. ૧, તેલ ઘાણી ઉપર દર ધડા દીઠે કર્યાં ૧, ભાટા પાસેથી નાગરવેલના પાનની તેરમી ચાલી, જુગારીઓએ પેલક ( પાઈ ) ૧, સુથારે પાટડા દી..., દરકાશે ઘઉં અને જવ આઢક ૧, પેડ્ડા પાલી ૫, દર્ ભારે વિશેાપક ૧, કપાસ, કાંસ, કુંકુમ, મ િઆદિ વેચવાની વસ્તુમાં દર ભારે પલ ૧૦, ઘઉં, મગ, જવ, મીઠું રાલ વગેરે દર દ્રોણે માવણુક ( માણું ) ૧, આ પ્રમાણે દરેકે આપવું. અને આમાંથી ૐ ભાગ મંદિરમાં તથા ૐ ભાગ ગુરુના વિદ્યાભંડારમાં ખરચવા ઇત્યાદિ. આ ઉપરાંત રાજાએ પેાતાના વજન પ્રમાણે સેનું તેાળી તેમાંના રું ભાગ મદિરને અને ૐ ભાગ આચાને આપ્યા હતા. વિદગ્ધરાજે મદિર બનાવ્યું અને ઉપર પ્રમાણે શાસન કરી આપ્યું હતું આ રીતે તે જૈન રાજા હતા. –( હસ્તિપુડીના શિલાલેખ ) મમ્મટરાજ( વીરિન. સ. ૧૪૬૬ ) હત્યુ'ડીના જૈન રાજા વિદગ્ધરાજ પછી તેની ગાદીએ તેને પુત્ર મમ્મટ થયા, તે પણુ જૈનધર્મી હતે. તેણે આ. અલભદ્રસૂરિના ઉપદેશથી For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy