SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે સાતમુ પુષ્ટિકામાં અધ્યાય અને પાદની નોંધ વિભાગવાર કરી નથી, તેમ છતાં તેમને એક અધ્યાયનાં ચાર પાદ જ અભીષ્ટ છે એ, તદ્ધિતવૃત્તિમાં આવતી વૃત્તિ શ્રીમનિિિવચિત शब्दानुशासने तद्धिते द्वितीयाध्याये द्वितीयः पादः समाप्तः मा भुल्प्पनी पुष्पिा અને તે પછી સસમ–અષ્ટમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષ્પિકાએ આવે છે તેને આધારે નક્કી કરી શકાય છે. વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ કે જે કૃતૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસંખ્યા આ પ્રમાણે છેઃ–પચસંધિનાં પાંચ પાદ, નામનાં - નવ પાદ, આખ્યાતનાં દશ પાદ અને કૃતનાં છ પાદ. આ રીતે પાંચસધિ અને ત્રણ વૃત્તિનાં મળી એક ંદર ૩૦ પાદ થાય છે. અર્થાત્ વાડીપાર્શ્વનાથની પ્રતિ અધ્યાયના હીસાબે અમાધ્યાય દ્વિતીયપાદ પર્યન્તની છે એમ કહી શકાય. આમાં બીજો અઢારપાદ જેટલા વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણ મલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ અને સંઘવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં તિ શ્રીમર્યાવિરચિત્તે રાનુરાાસને તહિતે ટ્રામ: પા: સમાસઃ એ પ્રમાણે આવ્યું છે એટલે તે પછીનાં પાનામાં બીજા આઠ પાદ હાવા માટે જરાય શ'કાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રીમલયગિરિષ્કૃત શબ્દાનુશાસન ખાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વષે પણ શંકા જેવું કશું જ નથી. આ॰ શ્રીમલયગિરિએ પેાતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉણુાદિગણુ આદિની રચના કરી હોય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યા” સીએને એ માટે તે અન્યઆચાર્ય કૃત ધાતુપાઠ આદિ તરફ જ નજર કરવી પડે તેવું છે. શ્રીમલયગિરિસૂરિના શબ્દાનુશાસનનેા પડન–પાદન માટે ખાસ ઉપયેગ થયે! હાય તેવું દેખાતું નથી. એ જ કારણ છે કે એની નકલા સિદ્ધહેમવ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રીક્ષેમકાર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની उत्थानिमाभां शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्त्तिभिः श्रीमलયનિમુિનીદ્રષિપારેવિવનાજળમુચક્રમે આ પ્રમાણે શ્રીમલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણને વિદ્વાનોમાં અમુક પ્રકારને વિશિષ્ટ પ્રભાવાતો જરૂર જ હતો એમાં જરાય શક નથી. પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હાઈ એના અંતની પ્રશસ્તિમાં શ્રીમલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની તેાંધ કરી હશે એ હી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા एवं कृतमङ्गलविधानः परिपूर्णमल्पग्रन्थं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुચાલનમામતે આ ઉલ્લેખમાં તેમણે પોતાને આચાર્ય તરીકે ઓળખાવ્યા છે એ વસ્તુ તદ્ન જ નવી છે કે જે, તેમના બીજા કાઇ ગ્રંથમાંય નોંધાએલ નથી. આચાર્ય શ્રીમલયગિરિસૂરિવરના શબ્દાનુસાશનને લગતી આટલી સક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે. આ॰ શ્રીમલયગિરિના જીવનને સક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઇચ્છનારને શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ સટીજૌ રાતજ-સતિજાલ્યો પશ્ચમ-પટ્ટો મેદ્રશ્યોની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જોવા ભલામણ છે. + નામનાં નવ પાદમાં ષડલિંગ, સ્ત્રીપ્રત્યય, કારક અને સમાસપ્રકરણને સમાવેશ કરવામાં આવ્યેા છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy