________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેાત્સવી અંક
કર્ણા(કૃષ્ણ)ઋષિ
[ ૧૧૫ ] એ જ પુસ્તકની પાટણુ–જૈનસંઘ-ભડારમાંની તાડપત્ર-પેથીના પ્રાન્ત પ્રશસ્તિવાળા ઉલ્લેખથી જણાય છે. (વિશેષ માટે જીએ પાટણજૈનભડાર–ગ્રંથસૂચી (ગા. એ. સ. ન. ૭૬ વેા. ૧, પૃ. ૩૨૭-૩૨૮)
એ પ્રસિદ્ધ કૃષ્ણ-ગચ્છમાં થયેલા શ્રમણ–વામી પ્રાનંદસૂરિએ હરિભદ્રસૂરિની ક્ષેત્રસંગ્રહણીની વૃત્તિ વિ. સ. ૧૭૯૦માં ભાદ્રપદ વિંદ ચેાથે રચી હતી. (જુએ પીટર્સન રીપે ૩, પૃ. ૨૭૬-૨૭૭)
એ કૃષિંગચ્છમાં થયેલા સુવિહિત-શિરામણ પદ્મચંદ્ર ઉપાધ્યાયના અન્વયમાં થયેલા ભટ્ટારક પૃથ્વીચંદ્રસૂરિના પટ્ટને શેલાવનાર એ પ્રભાન દરને સદુપદેશ સાંભળી પૃથ્વીમાં પ્રસિદ્ધ સુચિતિગાત્રથી પવિત્ર વશ–કુલમાં થયેલા સામસિંહના પુત્રાએ સ. ૧૩૯૧માં પેાતાની માતા સામશ્રીના શ્રેય માટે ત્રિષ્ટિ શ. પુ. ચરિત (૮મું પ^) તાડપત્ર- - પુસ્તક ગ્રહણ કર્યું હતું; તે સદા વંચાતું–સંભળાતું રહે તેવી ઇચ્છા તેના અંતમાં દર્શાવી છે.-ત્રિષ્ટિ શ. પુ. ચરિત (૮ મા પર્વની શાંતિનાથ-જ્ઞાનભંડાર-ખંભાતની તાડપત્રીય પ્રતિના અંતમાં ઉલ્લેખ છે.)
પૃથ્વીને હર્ષ આપનાર, વિકવર થયેલાં નવાં જાઇનાં ફૂલોના ગુચ્છા જેવા સ્વચ્છ મૂર્તિવાળા, વિવિધ બુધ-જન-સમૂહરૂપી ભમરો વડે ગવાયેલી કાર્તિવાળા, ચતુર જતાનાં મસ્તકા પર નિરંતર વાસ કરનાર કૃષ્ણ [ઋષિ]-ગચ્છ જયવંત વર્તે છે. આશ્ચર્યકારી ચરિતવાળા સરમંડલથી શોભતા તે ગચ્છમાં અનુક્રમે પ્રાન-શિર્માણ જયસિંહસૂરિ સુગુરુ થયા; જેમણે ષડ્વાષાના કવીન્દ્ર અને પ્રામાણિકામાં અગ્રેસર એવા સારંગ નામના વિદ્વાનને વાદ-વિદ્યાની વિધિમાં જલદી વિર્ગ બનાવ્યા હતેા. ન્યાયસારની ટીકા, નવું વ્યાકરણ અને કુમારપાલરાન્તનું કાવ્ય કરીને વૈવિદ્યવેદીમાં જે ચક્રવર્તી તરીકે પ્રખ્યાત થયા હતા. તેમના ગણના નાયક પ્રસન્ન પ્રભુ જયવંત વર્તે છે. જેએ નમતા જનની રક્ષા કરનારા છે, જેમની પ્રભા વાદીને ભેદનારી છે, જેમના ચરણ-કમળમાં મેટા રાખએનાં મસ્તકા પણ સદા નમતા ભ્રમર જેવું આચરણ કરે છે. તેમના પટ્ટરૂપી કમળને પ્રત્લ કરવામાં સૂર્ય જેવા, સર્વ શાસ્ત્રોના અદ્વિતીય જ્ઞાતા, કવિ-કુલરૂપી સાગરને ઉદ્દસિત કરવામાં ચંદ્ર જેવા નયચંદ્રસુરિ-ચંદ્ર જયવંત વર્તે છે; પેાતાના રિતને વિસ્તારવા તે જ રાજા હુમ્ભીર વડે સ્વપ્નમાં અત્યંત પ્રેરાયેલા તે કવિએ રાજ-સમૂહના હર્ષ માટે વીરાંકથી રમણીય આ સુંદર કાવ્ય રચ્યું છે.
કવિ-ગુરુ જયસિંહરિને પાત્ર(પ્રશિષ્ય) હોવા છતાં પણ આ નયચંદ્રસૂરિ, કાવ્યેામાં નવીન અર્થ—સમૂહ, ઘટના, પદ–પંક્તિ, યુક્તિ-વિન્યાસ, રીતિ, રસ, ભાવ, રચનાના યો વડે વિશેષ પ્રકારે પુત્ર જેવું આચરણ કરે છે.
જયસિંહસૂરિના શિષ્ય મહાવિ નઇંદ્રસૂરિએ રચેલા ૧૪ સર્ગાવાળાએ વીરાંક હુમ્મીમહાકાવ્યને વિ. સં. ૧૫૪૨માં ઘેરાજપુરમાં પોતાના પડન માટે લખનાર નયહંસ પણ એ કૃષ્ણ –ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય હતા.
સંસ્કૃત કવિત્વરૂપી કમલ-વનને વિકસાવવામાં સૂર્ય જેવા અને પ્રાકૃત કવિતારૂપી માલતીના મધુકર મહાકવિ નય કવિ રાજશેખરની રચેલી કપૂરમંજરી જેવી ૨'ભામંજરી
૧૫
For Private And Personal Use Only