SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | ૧૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ સાતમુ વ્યાધિ-નાશક લબ્ધિઓ——આમેાસહિ(ઔષાધિરૂપ થતા સ્પ), ખેલેસિહ (ઔષધિરૂપ થતા કક્), વિષ્પાસદ્ધિ (ઔષિધરૂપ થતાં મલ-મૂત્ર), જલ(ઔષધિરૂપ થતા મેલ) પરમ ઔષધિ જેવી આશ્ચકારક લબ્ધિએ વડે આ મુનિ વ્યાધિએને નાશ કરતા હતા. અગણિત ગુણા—એવી રીતે તે મહામુનિના ગુણ્ણાનું વર્ણન કરવા ક્રાણુ સમ થઈ શકે? (ગુણાને પાર કાણુ પામી શકે ?); અથવા ગગનના વિસ્તારમાં રહેલાં દ્રવ્યે (તારા)નું પ્રમાણુ કાણુ જાણી શકે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવરણકાર શિષ્ય—દેવા અને મનુષ્યથી સ્તુતિ કરાયેલા તે(કૃષ્ણમુનિ)ના જયસિંહાચા નામના અસમ શિષ્યાવયવે (નમ્ર શિષ્યે) અભ્યાસ કરેલા આગમને અનુસારે, શ્રુતદેવીના પ્રસાદથી ફૂલ-માળ જેવું વિમલ ગુણવાળુ ધર્મોપદેશમાલાનું વિવરણ કર્યું છે. જે કઝુકે હિંસકુઅ ગામમાં કીર્તિ-વૃદ્ધિ માટે મહાજન, વિપ્ર, પ્રકૃતિ અને વિજ્રનાની બહુલતાવાળું હાટ–વેપારી માર સ્થાપ્યું હતું, જેણે મટ્ટોમ્બર(મ`ડાવર)માં એક અને બીજો રાહિંસકુખ ગામમાં; પેાતાના યશના પુત્ર જેવા આા છે સ્તંભા સારી રીતે સ્થપાવ્યા હતા; તે શ્રીકઝુકે રિત-નાશક, સુખ-જનક જિનદેવનું આ અથક્ષ–ભવન ભક્તિથી કરાવ્યું હતું. એ ભવન, સિધ્ ધનેશ્વરના ગચ્છમાં તથા—સત (?), જખ, અભય, વણિક ભાઉડ વગેરે ગોષ્ઠી(વહીવટદાર-ટ્રસ્ટી-સમિતિ)ને અર્પણ કર્યું હતું-એવું સૂચવતી ગાથાએ આ પ્રમાણે છે— "" मरु- माडवल्लतमणीपरिअंका अजगुज्जर (र) त्तासु । जणिओ जेण जणाणं सच्चरिअ-गुणेहि अणुराओ || वरिससपसु अ णवसु अट्ठारहसमम्गलेसु चेत्तम्मि | थे वारे घवलीये || . सिरिकक्कुरण हट्टं महाजण - विप्प - पयइ-वणिबहुलं । रोहिन्सकुअगामे णिवेसिअं कित्तिविद्धिए || मडोअरम्मे एको बीओ रोहिन्सकुअगामम्मि । जेण जसस्स व पुंजा एए त्थम्भा समुत्थविआ ॥ ते सिरिकक्कुपणं जिणस्स देवस्स दुरिअणिद्दलणं । कारविअं अचलमिमं भवणं भत्तीए सुहजणयं ॥ अप्पियमेअं भवणं सिद्धस्स धणेसरस्स गच्छमि । સદ્દસંત-સંવ-અવયવ-માસ-પમુદ્દોઢી ॥ ,' જૈનલેખસંગ્રહ (ખ. ૧, ૪. ૨૫૯ થી ૨૬૧ ગા. ૧૬, ૧૯ થી ૨૩) માલવાના મહારાને મુંજ અને ભેાજના માનનીય જૈન મહાકવિ ધનપાલે તિલકમ'જરીના પ્રાર્શમાં તથા સત્યપુરમડન મહાવીરૅાત્સાહમાં ચૂરાનું સ્મરણ કર્યું છે.— चासिष्ठैः स्म कृतस्मयो वरशतैरस्त्यग्निकुण्डोद्भवो भूपाल: परमार इत्यभिधया ख्यातो महीमण्डले । अद्याप्युद्गतहर्षगद्गदगिरो गायन्ति यस्यार्बुदे વિશ્ર્વામિત્રનયોજ્ઞિ(નિ)તસ્ય મુખયોવિનિત પૂર્નઃ ।'' በ —તિલકમ જરીકથા ક્ષેા. ૩૯ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy