SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરિને સં. ૧૦૦૦ થી વીરિન સં. ૧૭૦૦ સુધીનાં સાતમેા વર્ષનાં પાદિચહ્નો [મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાએ લેખક-પૂ. મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી [આ ઘટનામાં ધીરનિર્વાણુ સંવતના બદલે વિક્રમસંવત આપેલ છે. ] વિક્રમ સંવત ૧૧૦–ગુજરાતમાં વડનગરમાં ધ્રુવસેનરાજાને શાક નિવારવા શ્રી પ્તેશ્વરસૂરિજીએ રાજસભામાં શ્રી કલ્પસૂત્રની વાચના કરી. ૫૩૩–ીજા કાલિકાચાર્યે સંવત્સરી પાંચમના બદલે ચેાથે શરૂ કરી. ૫૭૨–હરિગુપ્ત રાજા થયેા. ૫૮૫–શ્રી દેવાનંદસૂરિજીએ દેવકીપત્તનમાં શ્રી પાનાથપ્રભુની પ્રતિષ્ઠા કરી. ૫૮૫–શ્રી હરિભદ્રસૂરિજી થયા. ( મતાંન્તરે ૭૦૬ માં થયા.) પપ–સાચારમાં ચહુઅણુ નાહડે અઢારભાર સાનાની શ્રી વીરપ્રભુની મૂર્તિ બનાવી અને શ્રી વૃદ્ધદેવસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. પપ-શ્રી પ્રદ્યોતનસૂરિજીએ અજમેરમાં શ્રી ઋષભદેવપ્રભુની મૂર્તિની સ્થાપના કરી. પપ-સુવર્ણ`ગિરિમાં દોશી ધનપતિએ બે લાખ દ્રવ્ય ખરચી યક્ષવસહીની સ્થાપના કરી અને પ્રદ્યોતનસૂરિજીએ તેમાં શ્રી વીરપ્રભુની પ્રતિષ્ઠા કરી. ઇસ્વીસનના છઠ્ઠો સૈકા–પ્રાકૃતલક્ષના કર્તા ચંડ કવિ થયા. સાતમા સૈકા-શ્રી સંધદાસ ક્ષમાશ્રમણે ‘ વસુદેહિંડી ' ગ્રંથની રચનાની શરૂઆત કરી. ( આ ગ્રંથ ધર્માંસેનગણુિએ પૂરા કર્યાં ). ૬૩૦-શંકરગણુ રાજા થયેા. ૬૪૮-પહેલાં-કલચુરીરાજ કૃષ્ણરાજના પુત્ર શકરગણુ થયા. ૬૬૪-હ વન રાજાના રાજ્યાભિષેક થયા. ૬૭૫–શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. આઠમી સદી–શ્રીપુરૂષને પુત્ર જૈન રાજા શિવામર થયા. ૭૨૦–યુગપ્રધાન ઉમાસ્વાતિ ( તત્ત્વીકારથી જુદા ) થયા. ૭૩૩-શ્રી જિનદાસ મહત્તરે નંદીસૂત્રની ણિ રચી. ૭પર-વૈશાખ શુદિ ૧૫, વનરાજ ચાવડાનો જન્મ થયા. ૮૦૦-શ્રી બપ્પભટ્ટિસૂરિજીના જન્મ, ૮૦૭માં દીક્ષા, ૮૧૧ માં આચાર્યપદ. ૮૦૨–વનરાજ ચાવડાએ પાટણ સ્થાપ્યું, પોંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ૮૨૬ -શ્રી બપ્પભટ્ટિસૂરિજીના ઉપદેશથી આમરાજાએ જૈમધમ સ્વીકારી ગેાગિરી ( ગ્વાલિયર ) માં જિનમંદિર બંધાવ્યું. ૮૩૪–ઉદ્યોતનસૂરિ અપરનામ દાક્ષિણ્યચિહ્નસૂરિએ ‘ કુવલયમાલા ' 'થ પૂર્ણ કર્યાં. ૮૬૧-વનરાજ ચાવડાના સ્વર્ગવાસ થયા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy