SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાત્સવી અંક ] શ્રી હેમચંદ્રાચાય [ ૯૯ ] શ્લોકસંખ્યા ૬૮૦૦ છે. સાહિત્યના વિષય પર આ ગ્રન્થ સર્વ દેશીય અને મહત્ત્વને હાવાથી વિ'માં ઘણી પ્રશ’સા પામેલા છે. આ ગ્રંથ બન્ને ટીકા સહિત મુદ્રિત થયેલ છે. ઈદાનુશાસન ( છંદચૂડામણિ વૃત્તિ સહિત )—આ ગ્રન્થ કાવ્યાનુશાસન રચાયા બાદ રચાયા છે. આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ઉભય ભાષાનું પિંગળ છે. આમાં આ અધ્યાયેા છે. કુલ સૂત્રેા ૭૬૩ છે. પ્રાકૃત તથા અપભ્રંશ વૃત્તો માટે તે આ એક જ ગ્રન્થ બસ છે. આના પર સ્વાપન્ન ‘છંદચૂડામણિ' નામની વિસ્તૃત વૃત્તિ છે. ટીકા સહિત આનું પ્રમાણ ૩૦૦૦ શ્લાકનું છે. આ શ્ર'થ મુદ્રિત થએલ છે. સંસ્કૃત તથા પાકૃત દ્વાશ્રય મહાકાવ્ય—આ અને ગ્રન્થા કાવ્યસાહિત્યમાં મહાકાવ્ય તરીકે સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ચાય મહાકાવ્યમાં વીશ સ છે. તેમાં ચૌલુકયવશનું ( એટલે મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુ`ભરાજ, ભીમદેવ, કર્ણદેવનું ) તથા સિદ્ધરાજ જયસિંહના દિવિજયનું મુખ્ય વર્ણન આવે છે. સાથે સાથે સિદ્ધહેમ' વ્યાકરણમાં આવતાં સૂત્રાનાં ક્રમશ: ઉદાહરણા વણુવેલાં છે. તેથી કરીને જ તેનું નામ દ્વાશ્રય રાખેલ છે. આનું શ્લોકપ્રમાણ ૨૮૨૮ છે. કાવ્ય અને ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મહત્ત્વને ગ્રંથ છે. સિદ્ધહેમ વ્યાકરણના અભ્યાસીને આ ગ્રન્થ ધણા જ ઉપયેગી છે. આના પર અલયતિલક ગણુિએ ટીકા રચેલી છે. તે ટીકા સહિત સંપૂર્ણ ગ્રન્થ બે વિભાગમાં ખેએ સસ્કૃત સીરિઝમાં પ્રે॰ કાથવટેએ મુદ્રિત કરેલા છે. ટીકા સહિત આ ગ્રંથ લગભગ ૬૦૦૦ શ્લાકપ્રમાણને છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર સ્વ. સાક્ષર મણિલાલ નભુભાઈએ વિસ્તૃત પ્રસ્તાવના સાથે વડેદરા કેળવણી ખાતા તરફથી પ્રગટ કર્યું છે. આ પ્રાકૃત દ્વવ્યાશ્રય મહાકાવ્યનું બીજું નામ ‘કુમારપાલચરિત' છે. એના આ સ છે. તેમાં કુમારપાલ ભૂપાલનું વન છે. આમાં પણ સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં આવતાં પાકૃત ઉદાહરણા આવે છે. પાકૃતના અભ્યાસીઓને આ ગ્રન્થ ઘણે! જ ઉપયોગી છે. આમાંથી અતિહાસિક હકીકત મળી શકે છે. આના પર પૂર્ણકળશ ગણિએ સુંદર ટીકા રચી છે. અને શંકર પાંડુરંગ પરએ એને બોમ્બે સંસ્કૃત સીરિઝમાં પ્રકટ કરેલ છે. આ ગ્રંથની ક્લાકસંખ્યા ૧૫૦૦ છે. પ્રમાણમીમાંસા [ સ્વાપન વૃત્તિ સહિત ]—આ ગ્રંથ ત અનેકાંતવાદની છણાવટ ખૂબ કરી છે. ન્યાયગ્રંથ તરીકે તેની અધ્યાય છે. ખીજા અધ્યાયના પ્રથમ આફ્રિક સુધીને ભાગ સ્વાપન ટીકા પણ છે. ટીકા સહિત અપૂર્ણ આ ગ્રંથની ગણુત્રી ૨૫૦૦ શ્લોકની છે. સાંભળવા પ્રમાણે આની આખી પ્રત જેસલમેલના ભંડારમાં છે. તેની શોધ કરવાની જરૂર છે. પ્રધાન છે. એમાં સ્યાદ્વાદપ્રસિદ્ધિ છે. આના પાંચ ઉપલબ્ધ છે. આના પર વેદાંકુશ ( દ્વિજવદનચપેટા )–આ ગ્રંથની શ્લાકસખ્યા ૧૦૦૦ની છે. આમાં અનેક ગ્રન્થાના શ્લોકાને સંગ્રહ કરેલ છે. આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર-આ ગ્રંથ કુમારપાલની પ્રેરણાથી રચાયેલ છે. તેના દશ પર્વો છે. અનુષ્ટુપૂછંદમાં તેની રચના છે. લગભગ શ્લોકા ૩૨૦૦૦-૩૬૦૦૦ છે. કાવ્ય ગ્રંથ તરીકે તેની પ્રસિદ્ધિ છે. આમાં ચાવીશ તીર્થંકરા, ખાર ચક્રવર્તીએ, નવ વાસુદેવે, નવ પ્રતિવાસુદેવે અને નવ બળદેવનાં એમ સર્વાં મળી ગ્રેસફ ચરિત્ર છે. આદ્ય તીર્થંકર શ્રી ૧૩ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy