________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ કર દેસાંતર દેવ તમે વસો રે, કારજ સવિ તુમ હાથ સાથ ન કેઈ તે સાંપડે છે, નયન મિલાવે નાથ. ચાં. (૨) તુમ ગુણ સુણતાં મુઝ મનડું કરે છે, નવલે જાગે નેહ, સાસોસાસ તુમહ ગુણ સાંભરે છે, મનમાં નિસંદેહ ચાંe (3) મુગતિ માનિનિ મોહન મોહિયાજી, આનંદમય અવતાર; વાત ન પૂછો સેવકની કદા રે, એ કુણ તુમ્હ આચાર. ચાં, () ચતુરને ચિંતા ચિત્તની શી કહું રે, તુહે છે જગના જાણું આપ સરૂપ પ્રકારો આપણું રે, મહિઅલ મેઘ પ્રમાણ. ચાં. (૫)
1 –શ્રી સુવિધિજિન સ્તવન (નદી યમુનાકે તાર ઉડે દોય પખીયા-એ ટી ) વિધિનું સુવિધિ જિનેશને વંદન ઊમા, મન મેરા જિનનાથગુણે કરી ગહગા અપરાધીનાં વાંક તુહે સવિ સાંસહા, ઈણ વાતે ઇક આંક જગત સિર સહ્યા. તે સમતા સંતેષ દયા ગુણ સંગ્રહા, માયા મમતા દેષ સવે તે નિગ્રહ્યા, ધ્યાન અનલ બલ ભેગથી ઈધણું પરિ દહા, સુકલધ્યાન જલ પાયકે પંક સવે વહ્યા. તઈ બાવીસ પરિસહ સાહસ ધર સહ્યા, તું મુઝ મન વિશ્રામ ચરણ તુમ મઈ ગહ્યા; ઉગમતે જિમ ભાણુ પંખી જણ વહવા, તિમ તુમ્હ દીઠે નર સહુ ભવિ નિગ્રહ્યા. ભાગ્ય ઉદેથી આજ ભલા પ્રભુ એ લહ્યા, અંગ ચઢે બહુ રંગ અમીરસ પરવર્યા ઉપગારી જિનરાજ સમા જગિ કુણુ કહ્યા, તપ જપ હણા તે પિણ ભગતે નિરવહ્યા. મુઝ મન કમલે નિત્ય હંસા પરિ તું રહ્યા, જસ પરિમલ તુઝે સામિ સદા જગે મહમહ્યા, તારક પાર ઉતાર મેં પાલવ તુઝ ગ્રહ્યા, કરે સરસે રસરેલિ કે મેઘ જવું ઉમા .
For Private And Personal Use Only