________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| નીચ્ચે નમ:ો.
શ્રી જૈનસત્યપ્રકાશ
[વર્ષ ૬... ... ..ક્રમાંક ૭ર... .. .અંક ૧૨]
મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી વિરચિત ચોવીશ જિન સ્તવનમાલા
સંગ્રાહક તથા સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ગતાંકથી ચાલુ) ૭–શ્રી સુપાર્શ્વજિન સ્તવન
(સુણ ગુણ સનેહી રે સાહિબા-એ દેશી) પ્રભુવદન વિરાજે રે કમલ ન્યૂ, નયનાં તિહાં વિકસિત પત્ર રે; વલિ શ્યામ ભમુહ ભમરાવલિ, અધરછવિ પલ્લવ તત્ર રે(૧) જિનરાજ સુપાસજી જગ જ, મહારે મનમેહન કર મંત્ર રે; વર સિદ્ધિ વધૂ વશ આણવા, ઇંણ ધરિઉં ધ્યાનનું તંત્ર છે. જિન) (૨) કરે દેવ દાનવ માનવ પતિ, સિરિ અંજલિ જેડી સેવ રે, પરિવારે કમલાકર જિસા, નવરંગ ભરે નિતમેવ રે. જિન(૩) જયકમલા કેલિ કરે ઘણું, જન કમલા કેઈ ન થાય રે; દેવ દુંદુભિના રવ ગડગડે, જિન સમવસરણ જિહાં થાય રે. જિન(૪) ઈમ ત્રિભુવન પ્રભુતા ભેગવે, બેસિ ત્રિગડે સામિ સરૂપ રે; ભણે ભવિયણે એ ભગવંતને, જેગીસર જેગ અનુપ રે. જિન. (૫) ધુર ધર્મચક્રે રવિ ઝલહલે, ખલભલે કુમતિ વિકાર રે, સહી વરસે ગંદક તણે, નવ મેઘ તિહાં તિણ વાર રે. જિન. (૬)
૮–શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન (રાગ-મારુ, ભાવને વાઘાજીની કાગલિઓ કરતાર ભણુ યા પરિ લિખું –એ દેશી) ચાંદલીયા સંદેશે કહે મારા સ્વામિને રે, વંદન વારંવાર; શ્રી ચંદ્રપ્રભુ ચરણે તું વસે રે, મુઝ મન તાપ નિવાર. ચાં. (૧)
For Private And Personal Use Only