SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૬ मारवाडकी सरहद के लुटेरोंके प्रबन्ध करनेके लिए कर्नल एल्विस के पास भेजे गये । इसी बीच ठा. हरिसिंह, डंगरजी, जुद्दारजी आदि फिर उत्पात मचाने लगे । उन्होंने लक्ष्मीसर आदि कई गांवोंको लूटा और भले घरोंकी कई बहू-बेटियोंको पकडकर ले जाने लगे। तब शाहजी हुकुमचंदजीने उन पर हमला किया और उनकी सारी गढीये नष्ट कर डाली और उन्हें भगा दिये । श्रीजी साहिब बहादुरने आपकी खिदमतों पर प्रसन्न होकर गांव लामलसर सं. १८९५ जेठ वदि ४ को शाह हुकुमचंदको पटे दिया । संवत १९०१ में आप रियासत बीकानेर के दीवान हुवे । रु. ३००) शाह हुकमचंदजीने सुजानगढ जावता मोतीयारों चोकडो પ્રગત્તિયા તૈરી દમિત । સ. ૧૦૯ મા. ય. ↑ર્। रू. ३००) मोतियोंका चोकडा, १९०१ मीति मिगलर वदि ९ । અનકાઈ-ટનકાઇની જૈન ગુફા લેખક—શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. અનકાઇ–ટનકાઇ નાસિક જિલ્લામાં યેવલા તાલુકામાં એ પહાડીઓ સાથે આવેલ છે, જે મનમાડ સ્ટેશનથી દક્ષિણુમાં છ માધ્ધની દૂરીના અંતરે છે. આ પતાની ઊંચાઈ ૩૧૮૨ “ફૂટ છે, જેના પર “સાતકાટ” ફિલ્લા પ્રાચીન સમયના છે. આ જિલ્લામાં આ કિલ્લો મજબૂત ગણાય છે. ભાષામાં આ ગામ માટે અંક–તકના પણુ વપરાશ થાય છે. નકામાં જૈતાની સાત ગુફાઓ આવેલી છે. એ ગુફાએ નાની હોવા છતાં શિલ્પકામ ધણું સુંદર છે. દુર્ભાગ્યે શિલ્પકામ ઘણું ખરું તૂટી ગયેલ છે. આ ગુફાઓ અનકાઇ ગામથી બહુ ત। સે। વારના અતરે આવેલ છે. પહેલી ગુફાને બે માળ છે. નીચલા માળના મેાખરાના ભાગને એ સ્થભાના ટકા છે. દરેક સ્થભના તળીએ કેક આકૃતિ છે. એ આકૃતિએ। નાના દ્વારપાળાનું સ્થાન રાતી હોય એમ જણાય છે. જેભારણું પડસાળમાંથી ખંડમાં પડે છે તેનું શિલ્પકામ ઘણું જ સુંદર છે. અંદરને ખડ સમયેાસ છે. તેની છતને ચાર થાંભલાઓને ટેકા છે. દસમાથી બારમા સૈકા સુધી જેવા થાંભલાએ બનતા હતા તેવા આ થાંભલાઓ છે. થાંભલાઓ પર ચાર હાથવાળી નાની આકૃતિએ જોવામાં આવે છે. દરેક આકૃતિ ઉપર શિલ્પકામ જોવામાં આવે છે, જે મંદિરના પ્રવેશ દ્વારના જેવું જ સુશાબિત છે. ભોંયરામાં કશું નથી. લા 1 Gazetteer of the Bombay Presidency 1883 Vol. XV1P. 428–24 Archeological Survey of Western India, 1888 Vol. V1. P. 58–59, For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy