SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૬ જૈન ધર્મ શાસ્ત્રમાં એવાં પ્રમાણા મલે છે કે તીર્થંકરને ચાત્રીશ અતિશય હોય છે તેમાં દેવકૃત એગણીશ અતિશય મનાય છે તેમાં ધમચક્ર પણ તીર્થંકરની આગળ ચાલે છે એવા અતિશય છે. જૂએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરેશ્વરકૃત વીતરાગસ્તોત્રના ચતુર્થ પ્રકાશ, 'मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् | "C तिलकं तीर्थकुलक्ष्म्याः पुरश्चकं तवैधते ॥ १ ॥ મિથ્યાદષ્ટિએને પ્રલયકાળના સૂર્યની જેમ સંતાપકારી અને સભ્યષ્ટિને અમૃતના અજનની જેમ શાન્તિકારી, અને તીર્થંકરપણાનો લક્ષ્મીના તિલક સમાન એવું ધર્માં ચક્ર, આપની આગળ દીપી રહ્યું છે. આવી જ રીતે શ્રીજિનેશ્વરસૂરિવિરચિત ‘ચંદુપુચરિય ’માં પણ નિમ્ન ઉલ્લેખ મલે છે: सुररइयागुणवीसा मनीयसींहासणं सपयवीदं । ઇત્તત્તય-વાય-નિયત્રામ-ધમષનાર્ | ભાવા ---સુર-દેવકૃત એગણીસ અતિશયામાં, પાદપી સહિત મણિમય સિંહાસન, ત્રણ છત્ર, ઇન્દ્રધ્વજ, સફેદ ચામર અને ધર્માં ચક્રાદિ. આવી જ રીતે જેને ના આગમ-મૂલ શાસ્ત્ર શ્રી સમવાયાંગમાં પણ અતિશયેાના વનમાં ધર્માંચક્રનું વન આવે છે. " ?? ગુજરાતીમાં પણ એક જૈન કવિરાજે વળ્યું છે: “ ધર્મચક્ર તુજ આગળ ચલે રે એટલે ધર્મચક્ર જૈન તીર્થંકરાની મૂર્તિમાં આલેખાયેલ જોઇ લગારે સશયમાં પડવાની જરૂર નથી. અત્યારે અમદાવાદમાં માંડવીની પોળમાં નાગજીભૂધરની પાળમાંના વિશાલ જિનમદિરમાં એક સુંદર ધાતુમૂર્તિ છે, તેમાં પણ ધચક્ર વિદ્યમાન છે. શ્રીમાન્ શાસ્ત્રીજી તે જોઇ ધચક્ર હાવાથી આ બૌદ્ધ સ્મૃતિ છે' એવા પાતાના આગ્રહ જરૂર સુધારી લ્યે, એમ તેમના જેવા પુરાતત્ત્વના અભ્યાસી પાસેથી આશા રાખુ તે તે વધુ પડતી નહિ જ લેખાય. * જૈન તીર્થંકરની મૂર્તિ માં ધર્માં ચક્ર તા હોય જ છે, પરંતુ એ ધર્મચક્ર આરાધન નામનુ એક તપ પણ જૈનેમાં વિદ્યમાન છે. બ્લૂએ તપાવલી ભા. ૧-૨, વિ. ૧૯૭૪ ઈ. સ. ૧૯૧૮માં સુરતથી પ્રકાશિત. તેમાં પૃ. ૨૦ તપસ્યા ન. ૯૩ “ લઘુ ધર્મચક્રવાલ તપ.” આમાં ઉજમણામાં લખ્યું છે કે “રાપ્ય સુવર્ણ મય ધર્માંચક્ર પ્રભુ આગળ ઢાંકવું ’ આવી જ રીતે પૃ. ૫૬ તપસ્યા ન. ૧૫૧માં ધર્મચક્રવાલ તપ. આમાં પણ ઉજમણામાં - ઉજમણે રૌપ્ય સુવÇમય ધચક્ર ટોકવું'' જણાવેલું છે. (" જે ધર્માંના અનુયાયી ધચક્રનું તપ કરે અને તેના ઉદ્યાપનમાં પ્રભુ સન્મુખ રૂપાનુ અથવા સાનાનુ ધ ચક્ર બનાવીને ચઢાવે તે ધર્મીના ઇષ્ટદેવની મૂર્તિમાં યદિ ધર્મચક્ર આલેખાયેલું મલે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આ ધર્મચક્રથી અલંકૃત મૂર્તિ જિનમૂતિ જ છે એમાં લગારે સદેહ નથી. આ મૂર્તિમાં બૌદ્ધધર્મ માન્ય એક પણ લક્ષણ અંકિત નથી. માત્ર ધર્માંચક્રથી સુરોભિત હોવાના કારણે જ જૈનમૂર્તિ નથી એમ કહેવું એ લગારે ઊંચત નથી. શિલાલેખ જૈનમૂર્તિની સિદ્ધિ કરે છે, ચક્ષુ અને શરીરની આકૃતિ જૈનમૂર્તિ હોવાનુ સિદ્ધ કરે છે, આ બધું જોતાં આ મૂર્તિએ જૈનમૂર્તિ' જ છે એમાં લગારે સદેહને સ્થાન નથી. કું For Private And Personal Use Only
SR No.521571
Book TitleJain_Satyaprakash 1941 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy